બાળકને શાળાએ જવા માટે જોઈએ છે સ્કુલબેગ, પરંતુ ખેડું પિતા મજબુર છે, જાણો પછી તેણે…

Share post

આજના આધુનિક યુગમાં લોકો પોતાના બાળક માટે નવી વસ્તુઓ લાવીને બાળકોને સ્કૂલે મોકલતા હોય છે. શાળા ખુલે એટલે બાળકો ના નખરા શરૂ થઇ જતા હોય છે. બાળકોને શાળાએ જવા માટે અવનવા બહાના શોધતા હોય છે. જેમ કે મને પેટમાં દુખે છે, મને માથું દુખે છે,આજે વરસાદ છે એટલે હું સ્કૂલે નહીં જઈ શકું. આવા કેટલા બધા બહાનાઓ બાળકો પાસે તૈયાર જ હોય છે. પરંતુ તે સમયે માતા-પિતાઓ પણ પાછો પગ કરતા નથી.

આવા સમયમાં અમુક વાલી તેના બાળકોને આકર્ષક વસ્તુઓ ની લાલચ આવતા હોય છે. તો અમુક વાલીઓ પોતાના બાળકને વેકેશન પછી શાળા ખુલે એટલે નવું બેગ,નવા યુનિફોર્મ,નવો કંપાસ નવો નાસ્તાનો ડબ્બો,નવી બોટલ બધું નવું લઈ લેતા હોય છે. જ્યારે તેની સામે અમુક પરિવારો એવા હોય છે કે જે પોતાના બાળકોને ભણવા માટે નવી વસ્તુઓ લેવા માટે પોતાની પાસે પૈસા જ હોતા નથી. તેઓ પોતાના બાળકોને માંડ માંડ શાળાએ મૂકી શકતા હોય છે. આમાં વળી બાળકોને આવી બધી લાલચો ક્યાંથી આપી શકે??

ત્યાં આજે એવો જ એક પ્રકારનો કિસ્સો જોવા મળ્યો છે. જેની પાસે પોતાના બાળક માટે સ્કૂલબેગ ખરીદવાના પૈસા પણ ન હતા. કંબોડિયા ના રહેવાસી એક ખેડૂતે પોતાના દીકરા એનવાય કેગ્રા માટે હાથે થી સ્કુલબેગ બનાવ્યું છે. જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે. હવે ની તસવીર તેની શી કહે શેર કરી લખ્યું છે કે એવું ઘણી વાર થાય છે કે મૂળભૂત જરૂરિયાતો કોઈ ન કરી શકવાના કારણે માતા પિતા પોતાના બાળકોને સ્કૂલે નથી મોકલતા. પરંતુ તમે બાળકોને સપોર્ટ કરો અને જો તમે એમના માટે સ્કુલ બેગ,પાણીની બોટલ કે પેન્સિલ નથી ખરીદી શકતા તો એવું કોઈ વિકલ્પ શોધો જેઓ કેગ્રા ના પિતાએ શોધી કાઢ્યો છે.

કેગ્રા ની શિક્ષકોનું કેવું છે કે એક સાધારણ સ્કૂલબેગ ની કિંમત 500 રૂપિયા છે. કેટલાક માતા-પિતા પોતાના બાળકોને આટલા મોંઘા સ્કૂલબેગ અપાવી નથી શકતા. એવામાં કેગ્રા ના પિતા પાસેથી શીખવું જોઈએ કે વધુ પૈસા ન હોવા છતાં પણ એક બાળકને કઈ રીતે સુંદર બેગ આપી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post