એ સમય દુર નથી કે, જયારે મહિલાઓ પુરુષોને છોડી આમની સાથે સબંધ માણવાનું વધારે પસંદ કરશે

Share post

આજકાલ સંભોગને લઈને અનેક પ્રકાર માહિતીઓ પ્રાપ્ત થયા છે, પરંતુ આજ રોજ એક અલગ જ સમાચાર સામે આવ્યા છે. જે અંગે સાંભળીને તમે જરૂર આશ્ચર્યચકિત થઈ જશો. ખરેખર, એક સંસોધન દરમ્યાન બહાર આવ્યું છે કે, 2025-26 સુધીમાં મહિલાઓ પુરુષોને બદલે રોબોટ્સ સાથે સંભોગ કરવાનું પસંદ કરશે. તેનું કારણ છે ખુબ જ ખતરનાક.

આ સંસોધન દરમ્યાન જાણવા મળ્યું છે કે, અત્યારથી જ મહિલાઓમાં મશીનો સાથે વધુ પ્રેમ જોવા મળી રહ્યો છે. જે આગળ જતાં મહિલાઓના શારીરિક ક્રિયાઓમાં પણ આવી જશે. ઘણી સ્ત્રીઓએ કબૂલાત પણ કરી છે કે તેઓ રોબોટ સાથે સંભોગ માણવાનું પસંદ કરશે.

ડોક્ટર ઇયાન પીઅર્સન કહે છે કે, આવનારા કેટલાક વર્ષોમાં આ બનવાનું છે. સ્ત્રીઓ ટૂંક સમયમાં શારીરિક સબંધ માણવાની ઇચ્છા રાખશે પરંતુ પુરુષો સાથે નહીં પણ મશીનો સાથે સમય વિતાવશે. તમને આ વાત સાચી નહિ લગતી હોય પરંતુ આ વાત એકદમ સાચી છે.

તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રેટર્સનો ઉપયોગ કરવો પણ નિષિદ્ધ (પ્રતિબંધ) છે. પરંતુ આજે મહિલાઓની દરેક સામયિક તેના વિશે વાત કરે છે. ઇયાન કહે છે કે, ખુબ જ ટૂંક સમયમાં મહિલાઓ પોર્ન મૂવી જોઈને સારા રોબોટ સાથે સંભોગ માણવાનું પસંદ કરશે. આ સમય હવે દુર નથી રહો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મશીન પુરુષોની જેમ એન્જોય કરી શકતું નથી, પણ મહિલાઓ આ મશીન સાથે સંભોગ માણવાનું પસંદ કરશે. આનું સૌથી મોટું કારણ છે તેમની એકલતા. એકલી રહેતી મોટાભાગની સ્ત્રીઓએ આવું કહ્યું છે.

મહિલાઓ કહે છે કે, સંભોગ કરતી વખતે, તેઓ રોબોટ ઉપર પોતાનું મન નિયંત્રિત કરી શકશે અને તેને જાતે જ કામ કરી શકશે. આટલું જ નહીં, રોબોટ તેને સંભોગ માટે ના પાડશે નહીં કે તે ક્યારેય થાકવાનો ડોળ કરશે નહીં. તેથી પુરુષો કરતાં રોબોટ્સ સાથે શારીરિક સબંધ માણીને સ્ત્રીઓ વધુ સંતોષ પામશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post