લગ્નના એક દિવસ પહેલા દુલ્હા પર લાગ્યો રેપનો કેસ, જાણો પછી વરરાજાએ…

માત્ર લગ્નના એક દિવસ પહેલા જ તો વરરજા ઉપર કોઈએ કેસ કર્યો હતો. જેના કારણે વરરાજા એ પોતાનો જીવ સળગતી અગ્નિ માં મુકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે લગ્ન તો બંધ રહ્યા પરંતુ વરરાજાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.
રાજસ્થાનના અલવર જિલ્લામાં એક વરરાજા વિરોધ લગ્નના એક દિવસ પહેલા જ દુષ્કર્મના મામલાઓ દર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વરરાજાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ વરરાજાએ પોતાને જ આગને હવાલે કરીને પોતાની જાન દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અલવર નાં નીમરાણા પોલીસ સ્ટેશનમાં બનેલી છે.
પોલીસ ના કહેવા મુજબ એક સસુરાલ પક્ષે વરરાજા વિરોધ આરોપ લગાવ્યો હતો કે લગ્ન પહેલા વરરાજાએ અન્ય કોઈ યુવતી પર રેપિંગ કરી ચૂક્યો છે. જ્યારે સસુરાલ પક્ષના લોકો લગ્ન માટે ટીકો લઈને આવ્યા તે સમયે છોકરા ના પક્ષ દ્વારા ટીકો લેવાની ના પાડવામાં આવી હતી.
લગ્ન ન થવાથી પરેશાન છોકરીને પરિવાર લોકો શુક્રવારે રાત્રે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં છોકરા વિરુદ્ધ પહેલા અન્ય કોઈ યુવતી સાથે બળાત્કાર કરી હોવાની એફઆઈઆર નોંધાવી હતી. જેના કારણે છોકરાએ સસુરાલ વાળા ની સામે જ સળગતી આગ માં બાળીને પોતાનો જીવ દેવા ની કોશિશ કરી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…