આ ગાય માતાને દોહવી નથી પડતી, આચળ માંથી આપમેળે નીકળે છે દુધની ધારા -જુઓ વિડીયો

Share post

સોશિયલ મીડિયામાં અવારનવાર ઘણાં વિડીયો વાયરલ થતાં હોય છે. જેને જોઇને ઘણાં લોકોને નવાઈ લગતી હોય છે. હાલમાં પણ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને જોતા જ આપને થશે કે આવું કઈ રીતે શક્ય છે! મોટેભાગે તમે એવું સાંભળ્યું હશે કે કોઈ ગાય સૌથી વધુ દૂધ આપી રહી છે પરંતુ ક્યારેય પણ તમે એવું સાંભળ્યું છે, કે ગાયને દોહ્યા વિના આપમેળે જ દૂધ આપતી હોય.

હાલમાં આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. જયારે આ ગાયની પાસે મહિલા દોહવા માટે જાય છે, ત્યારે આ મહિલાને ગાયને દોહવાની જરૂર નથી. આ મહિલાને માત્ર આંચળની નીચે દૂધ દોહવા માટેનું વાસણ જ મુકવું પડે છે. ત્યારપછી આપમેળે જ ગાયનાં આંચળમાંથી દુધની ધાર થવાં લાગે છે. ગાયને દોહવા માટે તો વ્યક્તિને ગાયની પાસે બેસીને દોહવી પડતી હોય છે પરંતુ અહી આપેલ વિડીયોમાં ગાયની પાસે કોઈ દોહવા માટે કોઈ બેઠું હોય એવું દેખાઈ રહ્યું નથી. ગાય આપમેળે જ દૂધ આપવા લાગે છે.

આની સિવાય સમગ્ર રાજ્યમાં અવારનવાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી આગાહી કરવામાં આવી રહી છે.હાલમાં થોડાં દિવસ બાદ સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલ અતિભારે વરસાદને કારણે તમામ ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે. ઘણી જગ્યાએથી અવારનવાર ડૂબી જવાની તેમજ તણાઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.

આ વિડીયો જોઇને દરેક લોકો ચોંકી ગયા હતા, પરંતુ આવા ચમત્કાર ભાગ્યે જ થતા હોય છે. પરંતુ હાલના સમયમાં ખેડૂતો પશુપાલન થી ખુબ સારી કમાણી કરી રહ્યા છે, જેમ જેમ સમય બદલાતો ગયો એમ એમ દરેક ક્ષેત્રોમાં ટેકનોલોજીનો વિકાસ પણ થતો ગયો. જેના કરને ખેડૂતોને ખુબ સરળતા પડી રહી છે, હાલના સમયમાં દરેક ક્ષેત્રોમાં ટેન્કોલોજી આવવાથી ખેતી ક્ષેત્રે પણ ખુબ સારી સફળતા મળી રહી છે. આજના દરેક ખેડૂતો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી કમાણી અને સફળતા મેળવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post