એક એવું કેફે જ્યાં જઈ તમે કાર્ટુનની દુનિયામાં ખોવાઈ જશો, જુઓ તસ્વીરો

Share post

જાપાનના શીન ઓકુબો જિલ્લામાં સ્થિત આ કોફી શોપ ને 2ડી કેફે કહેવામાં આવે છે. આ કેફેમાં નાનાથી લઈને દરેક મોટી વસ્તુ કાર્ટુનથી બનેલી છે.

આ કેફે નું ફલોરિંગ, દીવાલો,ફર્નિચર અને અન્ય બધો સામાન સારી રીતે સજાવવામાં આવ્યો છે જેને લઇને આ ખૂબ સુંદર જોવા મળે છે.

સૌથી મઝાની વાત એ છે કે અહીંયા તમને તમામ ફર્નિચર અને વાસણો એવા જોવા મળશે જાણે કે નકલી હોય. પરંતુ એવું નથી અહીંયા રહેલો મોટાભાગનો સામાન અસલી છે.

કેફેમાં રહેલો તમામ સામાન બે ટોન માં બનેલો છે. કહેવાનો મતલબ એ છે કે તમામ બધી સપાટી ભાગો સફેદ છે જ્યારે કિનારા સ્કેચ ની લાઈનમાં કાળા કલરની બોર્ડર થી બનેલા છે.

જો કે કેટલીક વસ્તુઓ નકલી પણ છે. જેને સ્કેચ થી બનાવવામાં આવી છે.

અહીંયા તમને ઘણા પ્રકારની ચા સહેલાઈથી મળી જશે. આ કેફેમાં તમે અનાનસ, બ્લુબેરી અને ટમેટાં વગેરે જેવા જ્યુસ પણ મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post