આ બાઈક સવારે તાપીમાં લગાવી છે મોતની છલાંગ- શું તમે ઓળખો છો?

Share post

સુરતમાં એક બાઈક સવારે આત્મહત્યા કરી લીધી છે. આ બાઈક સવાર એક યુવાન હતો, જેની લગભગ ઉંમર 35 વર્ષની છે. સુરત શહેરના વરાછા વિસ્તારની આ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ યુવક હીરા ઉદ્યોગમાં કામ કરી રહ્યો હતો. અને આર્થિક સંકડામણ ને કારણે યુવકે આ પગલું ભર્યું હતું.

સુરતમાં એક બાઈક સવારે આત્મહત્યા કરી આ યુવક રત્નકલાકાર હતો. હાલ કોરોના મહામારી વચ્ચે લોકો બેરોજગાર બની ગયા છે, અને લોકો પાસે ખાવાના પણ ફાફા પડી રહ્યા છે, જેના કારણે આજે રત્નકલાકારે આવા પગલા ભરવાનો વારો આવી રહ્યો છે. આ રત્નકલાકારે આત્મહત્યા કરતા સ્થાનિક લોકો અને પોલીસ મદદે પહોચ્યા હતા.

સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીએ આ યુવાનના મૃતદેહને બહાર કાઠ્યો હતો. જયારે પ્રાથમિક તપાસ થઇ રહી હતી ત્યારે જ આ યુવાને તેનો જીવ ગુમાવી દીધો હતો. હાલનો સમય એટલો ભયંકર અને ખરાબ ચાલી રહ્યો છે કે લોકોને ખબર જ નથી પડી રહી કે શું કરવું અને શું કરવું? અને આને કારણે આજે કોઈ પણ યુવાન ગમે તે કરી બેસે છે.

આ પણ વાંચો…

સરગવા માંથી કેન્સર અને ડાયાબિટિસ જેવી બીમારીઓને દૂર કરતા તત્વો મળ્યા- જાણો કેવી રીતે?

સરગવા માંથી કેન્સર અને ડાયાબિટિસ જેવી બીમારીઓને દૂર કરતા તત્વો મળ્યા- જાણો કેવી રીતે?

એક ક્લિક કરી જાણો આજનું રાશિફળ- આ રાશિના જાતકો પર કષ્ટભંજન દેવની રહેશે અપરમ કૃપા

એક ક્લિક કરી જાણો આજનું રાશિફળ- આ રાશિના જાતકો પર કષ્ટભંજન દેવની રહેશે અપરમ કૃપા

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post