કોરોનાથી સાજા થયેલા 80 ટકા લોકોને થઇ રહી છે આ ભયંકર બીમારી- કોરોના અંગે ચોંકાવનારો ખુલાસો

Share post

કોરોનાએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી દીધી છે, ત્યારે એક બાદ એક કોરોનાને લઇને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. કોરોના એ ચેપી રોગ હોવાથી તથા ખુબ જ ઝડપી ફેલાતો હોવાથી તેનાથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. કોરોનાને લઈને એક બાદ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે, કે જે ખુબ જ ભયાનક તથા ડરામણા પણ હોય છે.

હાલમાં જ કોરોના સામે લડીને સ્વસ્થ થયેલ અંદાજે કુલ 100 દર્દીઓ પર એક રિસર્ચ હાથ ધરવામાં આવ્યુ હતુ, જેમા ઘણી જ વાસ્તવિક્તાઓ બહાર આવી રહી છે. કોરોનાની સામે લડીને સાજા થયેલ દર્દીઓમાંથી કુલ 80% લોકોને કોરાના પછી તેમના હૃદય પર પણ અસર થયેલી જોવાં મળી છે.

અમેરિકન મેડિકલ એસોસિએશનમાં પ્રકાશિત થયેલ આ રીપોર્ટમાં એપ્રિલથી જૂન 2020ની વચ્ચે જર્મનીની યુનિવર્સિટી હોસ્પિટલ ફ્રેન્કફર્ટથી કોવિડ-19 રોગથી મુક્ત થનાર કુલ 100 થી પણ વધુ લોકો પર સંશોધન કરવામાં આવ્યું હતુ. સંશોધનકારોની જાણકારી મુજબ કુલ 100 માંથી 78 દર્દીઓમાં હાર્ટની સમસ્યા જોવાં મળી હતી તથા કુલ 60 લોકોને હૃદય પર સોજો પણ આવ્યો હતો.

સંશોધનકારોમાં હોસ્પિટલના નિષ્ણાતોનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવતાં કહ્યું હતું, કે ભૂતકાળમાં સાજા થયેલ દર્દીઓમાં આ લક્ષણો ન હતા તથા પ્રારંભિક તપાસમાં પણ કોઈ ગંભીર રોગ જોવા મળ્યો ન હતો. RT – PCR તપાસમાં નવા કોરોના વાયરસની સાર્સ-COV -2 થી ચેપ લાગ્યા પછી નવા દર્દીઓ પર પણ આ સંશોધન કરતા ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.

આ બધાં જ દર્દીઓ કોરાનાની સામે લડીને બહાર આવ્યા હતા. ત્યારબાદ તેમને આ નવી જ મુશ્કેલી પણ સર્જાઇ હતી. જેમાંથી કુલ 100 દર્દીમાંથી કુલ 80% દર્દીને કોરાનામાંથી બહાર નીકળ્યાં પછી તેમના હૃદય પર પણ અસર થઈ હતી. આ નવુ લક્ષણ આવતાં જ હવે ચિંતા સામે આવીને ઊભી રહી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post