અહિયાં વરસાદ અને પૂરે મચાવ્યો હાહાકાર- 77 લાખ લોકો પૂરગ્રસ્ત

Share post

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાં પણ વરસાદની સારી એવી શરૂઆત થઈ ચુકી છે. રાજ્યની તમામ નદીઓ તેમજ જળાશયોમાં નવાં નીરનું આગમન થયેલું જોવાં મળે છે. ત્યારે અતિભારે વરસાદને લીધે ઘણાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

દેશનું પાટનગર નવી દિલ્હી સહિત ઉત્તર ભારતનાં કુલ 5 રાજ્યોમાં અતિભારે વરસાદ તેમજ પૂરે ઘણો હાહાકાર મચાવ્યો હતો. માત્ર બિહારમાં જ કુલ 77 લાખ જેટલાં લોકોને પૂરની પ્રતિકૂળ અસર થઇ હતી તથા સેંકડો ગામડાં તારાજ પણ થઈ ગયાં હતાં.રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી, કે આખાં દેશમાં તથા ખાસ કરીને તો દિલ્હી સહિત ઉત્તર ભારતનાં કુલ 5 રાજ્યોમાં હજુ પણ કુલ 3 દિવસ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.

સાઉથ-વેસ્ટ પવનને લીધે  દેશનાં ઘણાં વિસ્તારોમાં હજુ આગામી કુલ 2 – 3 દિવસ અતિભારે વરસાદ પડવાંની શક્યતા રહેલી છે. અત્યારે અગાઉ આવેલ અતિભારે  વરસાદને લીધે બિહારમાં કુલ 16 જિલ્લાઓમાં અતિભારે પૂર આવ્યુ હતું તથા કુલ 77 લાખથી પણ વધુ લોકોને પૂરની પ્રતિકૂળ અસર જણાઇ આવી હતી. માત્ર બિહારમાં કુલ 22 નદીઓમાં પૂર પણ આવ્યુ હતું. આને લીધે સેંકડો ગામો પૂરમાં ફસાયાં હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post