6 વર્ષના છોકરાએ એક વખતમાં 3000 વખત પૂશઅપ કરીયુ, ઈનામ માં માળિયું આલીશાન ઘર,જુઓ વિડિયો……

કસરત કરવી એ ફક્ત આપણા શરીર માટે જ ફાયદાકારક છે એવું નથી પરંતુ કસરત દ્વારા મગજ નેપાળ શાંતિ મળે છે રોજ સવારે પૂસઅપ કરવાથી આપણી માંસપેશીઓ ખૂબ જ મજબૂત બને છે. એટલું જ નહીં જો તમે એક વખત માં 3000 પૂસઅપ કરી શકો તો થઈ શકે છે કે તમને એક આલીશાન ઘર કે ગાડી પણ જીતી જાઓ. અરે આ કાય મજાક નથી ખરેખર સાચી વાત છે.
આ ,રુસ મા રેવાવાળા એક 6 વર્ષના છોકરાએ એક વખતમાં 3870 પૂસઅપ કરીને તેના પરિવારના લોકો માટે એક આલીશાન ઘર જીતી લીધું છે. રુસ ના રેદાંતમાં રહેવાવાળા ઈબ્રાહીમ યાનો એ બધી મુશ્કેલીઓ નો સામનો કરીને એક સ્થાનીય સ્પોર્ટ કલબ નો ધ્યાન પોતાની ફિટનેસ તરફ દોરાવ્યું છે. આ છ વર્ષના બાળકની ફિટનેસ થી પ્રભાવિત થઈને સ્પોટ ક્લબ દ્વારા તેનો પરિવાર ના લોકો માટે આખેઆખો ફ્લેટ ગીફ્ટ કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં જોવા મળે છે કે છ વર્ષનો બાળક સતત કોશિશ કરી રહ્યો છે જે સારામાં સારા ફિટનેસ એક્સપર્ટ માટે પણ આ કાર્ય કરવુ આસાન નથી.
ટાઇમ નાવ પ્રમાણે દરેક લોકોને હેરાન કરી દે તેવા કારનામોના કારણે આ અબ્રાહિમ નું નામ રશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે ઇબ્રાહિમ અને તેના પિતા સ્પોર્ટ્સ ક્લબ ની રેગ્યુલર મેમ્બરશિપ ધરાવે છે. અને પૂસઅપ પ્રતિયોગિતામાં જીતવા માટે આ છ વર્ષના બાળકને રોજ ટ્રેનીંગ દેવામાં આવે છે. હેરાન કરી દે તેવી વાત એ છે કે આ વિસ્તારમાં માત્ર ઈબ્રાહીમ જ નહીં પરંતુ અન્ય કેટલા લોકોને પણ આ રીતે મોંઘા મોંઘા ઇનામો મળી ચૂક્યા છે.
રિપોર્ટ પ્રમાણે વર્ષ 2018 માં પાંચ વર્ષના બાળકે એકવારમાં 4150 પૂસઅપ કર્યું હતું ત્યારબાદ તેને ઇનામમાં મરસીડીસ ગાડી મળી રહી હતી.રુસ ના રાષ્ટ્રપતિ વાલાદીમીર આ બાળકને રમઝાનમાં ગાડીની ચાવી દેવામાં આવી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…