કોરોના વચ્ચે 25,000 હજાર ખેડૂતોને કેન્દ્ર સરકારની આ યોજનાથી થશે સીધો લાભ- જાણો જલ્દી…

Share post

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીની વચ્ચે તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. આની સાથે જ ખેતી પણ ભાંગી પડી હતી. ભારે વરસાદને કારણે પાકને પણ ઘણું નુકસાન થયું છે. કોરોના સમયગાળામાં પાકને એટલું બધું નુકસાન થવાથી ખેડૂતો પણ ઘણા ચિંતીત બન્યા છે. આજે અમે એવા સમાચાર સામે લઈને આવ્યા છીએ કે કોરોના વાયરસની મહામારીની વચ્ચે પણ આપની માટે સહાયરૂપ બનશે.

ખૂબ જ ટૂંકા સમયગાળામાં દેશ એક ફૂડ પાર્ક બનાવવા માટે જ રહ્યો છે. જેમાં કુલ 5,000 નોકરીઓનું સર્જન થશે. આ નવી યોજનાનો અંદાજે કુલ 25,000 ખેડૂતોને લાભ પણ મળશે. એની માટે તૈયારીઓની પણ શરૂઆત કરી દેવામાં આવી છે અને મિઝોરમ સરકાર કુલ 75 કરોડના ખર્ચે નવું ફૂડ પાર્ક બનાવશે.

આ ફૂડ પાર્કમાં દેશના કુલ 5,000 જેટલા લોકોને રોજગાર મળશે. આ ઉદ્યાનને લીધે સ્થાનિક કુલ 25,000 ખેડૂતોને સીધો જ ફાયદો થશે. આ પ્રોજેક્ટ માં કુલ 250 કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ કરવામાં આવશે. જે સામાન્ય લોકોને ઉત્પાદનમાં પણ ઘણી મદદ કરશે. આ ફોર્મમાં ફૂડ પ્રોડકટસને લગતા વ્યવસાય પણ ઉપલબ્ધ થશે.

એમાં મેગા ફૂડ સ્ટોરેજ ફૂડ પ્રોસેસિંગ તેમજ કોલ્ડ સ્ટોરેજ એવા ઘણા વ્યવસાયો ચલાવવામાં આવશે. અહીં નોંધનિય છે, કે કેન્દ્ર સરકાર ફૂડ પાર્ક પ્રોજેક્ટ તૈયાર કરવા માટે રાજ્યોને કુલ 50 કરોડ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. કેન્દ્ર સરકારે પૂર્વોત્તર રાજ્યોની માટે આવા ફૂડ બનાવવા માટે કુલ 1,000 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post