માનવતા કોને કહેવાય એ જાનવરો પાસેથી શીખો: જેણે પોતાનો જીવ ગુમાવી બીજાને નવજીવન આપી દીધું- જુઓ હ્રદયસ્પર્શી વિડીયો

Share post

માણસજાત કરતા વધુ માણસાઈ પ્રાણીઓમાં જોવા મળે છે. ભલે તે જાનવરો કશું બોલી નથી શકતા પરંતુ સમય આવીએ તે પોતાના જીવને જોખમમાં નાખીને અન્ય લોકોની મદદ જરૂર કરે છે. આમાંથી કેટલાક જનાવર તો જીવનભર પોતાના માલિકને વફાદાર રહે છે. અને કેટલાક તો પોતાના માલિક માટે પોતાનો જીવ પણ આપી શકે છે. આજના આ વીડિયોમાં કેટલાક એવા જનાવરો વિશે તમને બતાવીશું.

જેમાં તેમણે કંઈક એવું કર્યું કે કોઈ માણસ આવું કોઈના માટે ન કરી શકે. આવો વિડીયો તમે કદાચ પહેલા ક્યારેય નહીં જોયો હોય. એટલા માટે તેને અંત સુધી જરૂર થી જોજો. મા ના પ્રેમ ના ઘણા બધા ઉદાહરણો આપવામાં આવે છે. અને એ વાત સૌને જાણીતી છે કે જેટલો પ્રેમ માતા પોતાના બાળકને કરે છે એવો પ્રેમ અન્ય કોઈ કરી શકતું નથી.

અહિયાં વિડીયોમાં એક એવી ઘટના વિષે જાણકારી આપી છે જેને જાણી તમારી આંખો માંથી આંસુ સરી પડશે. આ વીડિયોમાં એક હરણને અને તેના બચ્ચાને વિડિયો આપેલો છે. જ્યારે રણ નું બચ્ચું નદી પાર કરી રહ્યું હોય છે, તેવા સમયે નદીમાં રહેલો મગર હરણના બચ્ચાને મારવા ફૂલ ઝડપે આવી રહ્યો હોય છે. નદી કિનારે રહેલી હરણ ને માતા મગરને આવતા જોઈ જાય છે અને તે તરત જ પાણીમાં કૂદી જાય છે અને તેના બચ્ચા ની આગળ જઈને ઊભી રહી જાય છે. જેના કારણે મગર તેના બચ્ચા ની જગ્યાએ તેની માતા નો શિકાર કરે અને આ સમયગાળા દરમિયાન તેનું બાળપણનું નદી પાર કરી લે અને તે સુરક્ષિત રહે.

વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે, જ્યારે હરણનું બચ્ચું અડધી નદીએ પહોંચે છે, ત્યારે પુરપાટ ઝડપે મગર તેની તરફ આવતો હોય છે અને નદીકિનારે રહેલી તેની મા મગરને તેના બાળક સામે આવતા જોઈ જાય છે. અને તરત જ ફેંસલો કરી નાખે છે કે તેના બચ્ચાને બચાવવા પોતાનો ભોગ દેવો પડશે. આ વિચારે તે પણ ફૂલ ઝડપે નદીની વચ્ચે જાય છે અને મગર અને તેના બચ્ચાને વચ્ચે આવીને ઊભી રહી જાય છે. અને ત્યારબાદ મગર હરણના બચ્ચાને છોડી તેની માતા નો શિકાર કરે છે અને આ સમય દરમ્યાન હરણનું બચ્ચું નદી ક્રોસ કરી લે છે.

અહીંયા જુઓ વિડિયો….

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

 


Share post