અતિભારે વરસાદની સાથે વીજળી ત્રાટકતા ત્રણ ભેસોનું થયું દર્દનાક મોત -જાણો કયાની છે આ ઘટના

Share post

કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં સતત વધતી જ જાય છે. આની સાથે જ ખેતીની સાથે સાથે જ પશુપાલકો પણ પશુપાલનનાં વ્યવસાયમાંથી લાખોની કમાણી કરી રહ્યાં છે. ઘણીવાર પશુપાલકની નાની એવી ભૂલનું પરિણામ નિર્દોષ પશુઓને ભોગવવું પડતું હોય છે. સોશિયલ મીડિયામાં અવારનવાર વિડીયો વાયરલ થતાં રહેતાં હોય છે. ઘણીવાર પશુ કોઈવાર કુદરતી આપતિને કારણે મૃત્યુ પામતું હોય તેમજ કોઈવાર અતિભારે વરસાદને કારણે વીજળી પડવાથી પશુ મૃત્યુ પામતું હોય છે.

હવામાન વિભાગ દ્વારા અવારનવારપાકને પણ ઘણું નુકસાન થતું હોય છે તેમજ ઘણી જગ્યાયે  સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવતી હોય છે. હવામાન વિભાગે કરેલ આવી આગાહીને કારણે ઘણીવાર રાજ્યમાં અતિભારે વરસાદ આવતો હોય છે. અતીભારે વરસાદને લીધે ઘણી જગ્યાએ વીજળી પડવાની ઘટના બનતી હોય છે. આવી વીજળી પડવાને લીધે કોઈવાર વ્યક્તિ અથવા તો  કોઈવાર પશુનાં મોત થતાં હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.

થોડા સમય પહેલાં જ વાડામાં અચાનક જ આગ લાગી જવાને કારણે એક ભેંસનું મોત નીપજ્યું હતું. હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ ભાવનગરમાં આવેલ તળાજા તાલુકાના દીલોહર ગામમાંથી સામે આવી રહી છે. આ ગામમાં ગતરાત્રે અતિભારે વરસાદ પડ્યો હતો.  આ ગામમાં રહેતાં નરેશભાઈની વાડીમાં 3 ભેંસોને બાંધવામાં આવી હતી. અતિભારે વરસાદને કારણે વીજળી પડવાથી વાડીમાં બાંધેલ આ 3 ભેંસોનું મોત નીપજ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post