લાખો લોકોએ વાંચેલી આ કોલગર્લની કહાની વાંચી તમે પણ ચોંકી ઉઠશો- જાણો કેવીરીતે અબજોપતિ આ યુવતીના મોહજાળમાં…

Share post

સોસીયલ મીડિયામાં સફળ થયેલી એક કોલ ગર્લેની સ્ટોરી વાયરલ થઇ છે. આ સ્ટોરી વાંચી લાખો લોકો પ્રભાવિત થયા છે. આ કોલ ગર્લ હાલમાં નાની વયની છે. યુવાનીમાં આ કોલ ગર્લએ ખુબ સારી સફળતા મેળવી છે, અને ખુબ સારું ભવિષ્ય પણ બનાવ્યું છે. 23 વર્ષની એક કોલ ગર્લે શેર કરેલી પોતાની સ્ટોરી ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ હતી. આ કોલ ગર્લે જેસ જોન્સ નામથી પોતાની સ્ટોરી કહી છે, જોકે તેનું અસલી નામ કઈક અલગ જ છે, જેને તે જાહેર કરવા નથી માગતી. જેસ જોન્સ કહે છે કે, તે પોતાના પ્રોફેશનમાં એટલી માહેર થઈ ગઈ છે કે, ક્લાયન્ટ્સ તેને માત્ર પોતાનો હાથ પકડવાના જ 10 હજાર ડોલર આપવા તૈયાર થઈ જાય છે.

જેસ જોન્સ છેલ્લા બે વર્ષથી કોલ ગર્લ તરીકે કામ કરી રહી છે. જેસ જોન્સ જણાવતા કહે છે કે, બીજીઘણી કોલ ગર્લ્સની જેમ તેણે પણ આ વ્યવસાયમાં આવવાનું ક્યારેય નહોતું વિચાર્યું. જેસ જોન્સ તો પોતાનો બિઝનેસ શરુ કરવા માગતી હતી, પરંતુ એક ઈવેન્ટમાં તેને એવી છોકરીઓ સાથે મિત્રતા બંધાઈ ગઈ જેણે થોડાક ડ્રિંક્સ લીધા પછી જેસ જોન્સને કહ્યું કે તે પોતાનો બિઝનેસ શરુ કરવાના પૈસા ભેગા કરવા માટે કોલ ગર્લ તરીકે કામ કરી રહી છે. આજે જેસ જોન્સ એક કલાકના પાંચ હજાર ડોલર (ત્રણેક લાખ રુપિયા) તેના ક્લાઈન્ટસ પાસેથી વસૂલ કરે છે. જેસ જોન્સ વધુમાં જણાવતા કહે છે કે, તેના પ્રોફેશનમાં રહેલી અન્ય છોકરીઓએ આ ઉંચાઈ સુધી પહોંચવા ઘણી મહેનત કરવી પડશે. જેસ જોન્સ જણાવતા કહે છે કે મારામાં અને બીજી કોલ ગર્લ્સમાં ઘણો ફરક છે. જેસ જોન્સ વધારેમાં જણાવતા કહે છે કે, ક્લાયન્ટને કઈ રીતે પેમ્પર કરવો, કઈ ખાસ જગ્યાએ તેને ટચ કરવું, તેને ક્યાં મસાજ કરવી તે મને બરાબર આવડે છે, અને મારી આ જ સ્કીલનો હું મોટો ચાર્જ વસૂલું છું.

જે લોકો પરણી ગયા છે અને જે લોકો તેની પત્નીથી કંટાળી ગયા છે એવા લોકો જેસ જોન્સના ક્લાઈન્ટ છે. જેસ જોન્સ જણાવતા કહે છે કે, મારા મોટાભાગના કસ્ટમર્સ પરણેલા છે. સાથે-સાથે જેસ જોન્સ જણાવતા કહે છે કે, તેનો કોન્ટેક્ટ કરનારા પણ કુંવારા કરતા પરણેલા વધારે છે. સાથે સાથે જેસ જોન્સ જણાવતા કહે છે કે, દરેક પરણેલી સ્ત્રીએ પોતાના પતિની ચિંતા કરવાની જરુર નથી, પણ હા.. ધનવાન સ્ત્રીઓએ તો પોતાના પતિ ક્યાં જાય છે અને શું કરે છે તે ચિંતા કરવી જ જોઈએ. જેસ જોન્સ વધુમાં જણાવતા કહે છે કે, મારી સર્વિસ જ એટલી મોંઘી છે કે સામાન્ય માણસ તો તેના માટે સપનું પણ ન જોઈ શકે. 23 વર્ષની આ કોલગર્લ(જેસ જોન્સ) એક અઠવાડિયામાં માત્ર બે દિવસ જ કામ કરે છે. તેમ છતાંય તે એક જ અઠવાડિયામાં 10 હજાર થી 25 હજાર ડોલરની સારી કમાણી કરી લે છે. તેની કમાણીનો આધાર ક્લાયન્ટે તેનું કેટલું લાંબુ બુકિંગ કરાવ્યું છે તેના પર આધાર રાખે છે. જેસ જોન્સને ક્લાયન્ટ્સ તેના ચાર્જની સ્તાહે-સાથે મોંઘી-મોંઘી ગિફ્ટ્સ પણ રાજી ખુશી આપી દે છે. જેનાથી જેસ જોન્સને ઘણી સરી આવક થઇ જાય છે.

જેસ જોન્સ આ વ્યવસાયથી ભલે ખુબ સારી કમાણી કરતી હોય, પણ તેના ખર્ચા પણ એવા જ જોરદાર અને ખુબ મોંઘા છે. જેસ જોન્સ પોતે જ જણાવતા કહે છે કે, સુંદર દેખાવા માટે તે મોટાભાગે સલૂનમાં જ રહેતી હોય છે, અને પેડિક્યોર, મેનિક્યોર, વેક્સ, ટેન્સ, ફેશિયલ ને મસાજમાં તે ખૂબ જ પૈસા ખર્ચે છે. જેસ જોન્સ શોપિંગ પાછળ પણ સારોએવો ખર્ચો કરે છે. જેસ જોન્સ વારંવાર કપડાં, સેન્ડલ અને લૉન્જરી ખરીદતી રહે છે.જેસ જોન્સનો સૌથી વધુ ખર્ચ અંડરગાર્મેન્ટ્સ ખરીદવામાં જ થાય છે. જેના કારણે તેના કસ્ટમરો તેનાથી વધુ આકર્ષાય છે. જેસ જોન્સ આટલી ઉડાઉ હોવા છતાં તેણે પ્રોપર્ટી, શેર તેમજ અન્ય સ્કીમોમાં ઘણું સારુંએવું રોકાણ કરી રાખ્યું છે. જેસ જોન્સ વધુમાં કહેતા જણાવે છે કે, જ્યારે તે આ ધંધો છોડી કોઈ બીજો બિઝનેસ કરવાનો પ્લાન કરશે ત્યારે તેને તેની બચત જ કામ આવવાની છે. પોતે કઈ રીતે આટલો તગડો ચાર્જ વસૂલે છે અને કેમ તેને આટલા પૈસા આપવાવાળા પણ મળી જાય છે તે અંગે પણ જેન એક રસપ્રદ કારણ આપે છે.

જેસ જોન્સ કારણ જણાવતા કહે છે કે, મારા કસ્ટમર્સ હંમેશા પહેલા તો મારી સાથે થોડું ડ્રિંક લેવા અને પછી ડિનર કરવાનું પસંદ કરે છે. તેમની સાથે હું ઘણી સારી-સારી વાતો કરું છું, અને પછી જ અમારું કામ શરુ થાય છે. જોકે, એવા પણ ઘણા ક્લાયન્ટ્સ મળી જાય છે કે જેમને શારીરિક સબંધ બંધાવાની કોઈ ઈચ્છા નથી હોતી. આવા ક્લાયન્ટ્સ બસ મારી સાથે ડિનર કરવા અને જાહેરમાં મારી સાથે હાથ પકડીને ચાલવાના જ મને માંગ્યા રુપિયા આપે છે.

ઘણાય લોકો આ દુનિયાને પોતાની ગર્લફ્રેન્ડ કેટલી સુંદર છે તે બતાવી ઈર્ષ્યા કરાવવામાં પણ એક પ્રકારનો આનંદ અનુભવતા હોય છે. આવા ક્લાયન્ટ્સ અંગે જેસ જોન્સ જણાવતા કહે છે કે, આવા કરોડપતિઓ મારી સાથે ફરે છે અને પછી ઘરે જઈને પોતાની પત્નીને સાચવે છે, અને એવો ડોળ કરે છે કે તેમણે કશુંય ખોટું નથી કર્યું. જેસ જોન્સને ભલે આ પ્રોફેશનમાં બે જ વર્ષ થયા હોય, પણ તે હવે તેને છોડવા વિચારી રહી છે. જેસ જોન્સ જણાવતા કહે છે કે, હજુ તો હું ઘણી યુવાન છું પણ મને લાગે છે કે આ પ્રોફેશનમાં કંઈ ખાસ કાઢી લેવા જેવું નથી. ઉંમરના એક તબક્કે તમને પોતાનો પરિવાર વસાવવાની, બાળકો પેદા કરવાની ઈચ્છા પણ થાય છે જે આ પ્રોફેશનમાં રહીને શક્ય નથી.

જોકે, જેસ જોન્સને પોતાના મા-બાપને તો એમ જ કહ્યું છે કે તે એક પ્રોમો ગર્લ છે. જેસ જોન્સના માતા-પિતા ખૂબ જ ધાર્મિક છે. જેસ જોન્સ કલ્પના પણ નથી કરી શકતી કે જ્યારે તેના મા-બાપને તેની સચ્ચાઈ ખબર પડશે ત્યારે શું થશે. જેસ જોન્સ જણાવતા કહે છે કે, ‘જ્યારે હું મારી મર્સિડિસમાં તેમને લંચ માટે બહાર લઈ જાઉં છું ત્યારે તેમના ચહેરા પર તેમના મનની અંદર ચાલતી ગણતરી સ્પષ્ટ જોઈ શકું છું.’ જેસ જોન્સ અત્યારે તો કોઈની સાથે રિલેશનમાં નથી. જેસ જોન્સ જ જણાવતા કહે છે કે, પોતાના કામને કારણે કોઈની સાથે સબંધ બાંધવા પણ તેના માટે લગભગ અશક્ય છે. જોકે, કોઈના પ્રેમમાં પડવા અને તેની સાથે આખી જિંદગી વિતાવવા માટે તે ખૂબ જ ઉત્સાહી છે. તે ઈચ્છે છે કે તેના મા-બાપથી તે થોડું પણ ખોટું ન છૂપાવે, જેસ જોન્સના મા બાપને તે અંગે થોડી પણ માહિતી આપવા માંગતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post