September 22, 2021

ગુજરાતના ખેડૂતોને હવામાન વિભાગે આપ્યા ખુશીના સમાચાર- જાણો ક્યા કેટલો વરસાદ પડશે

Share post

હાલમાં હવામાનની આગાહી કરતી ભારતની અગ્રણી પ્રાઇવેટ કંપની સ્કાયમેટ દ્વારા વર્ષ 2021નું નૈઋત્યનું ચોમાસું સતત ત્રીજા વર્ષે સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટના જણાવ્યા મુજબ જૂન-જુલાઇ-ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સરેરાશ 880.6 મીમી સરેરાશ વરસાદની સરખામણીમાં 103 ટકા રહેવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યવાર ચોમાસા પર સ્કાયમેટે જણાવ્યું છે કે, ઉત્તર ભારતના મેદાની રાજ્યો અને પૂર્વોત્તર ભારતના કેટલાક હિસ્સામાં વરસાદ ઓછો થવાની સંભાવના છે. જાણવા મળ્યું છે કે, જૂન મહિના અને અંતિમ ચરણમાં સપ્ટેમ્બરમાં દેશમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.

સ્કાયમેટની આગાહી
જૂન 2021: એલપીએ 166.9 મીમી કરતાં 106 ટકા વરસાદ
70 ટકા સંભાવના સામાન્ય વરસાદ, 20 ટકા સંભાવના સામાન્યથી વધુ વરસાદ, 10 ટકા સંભાવના સામાન્યથી ઓછો વરસાદ

જુલાઇ ૨૦૨૧ : એલપીએ 289 મીમી કરતાં 97 ટકા વરસાદ
75 ટકા સંભાવના સામાન્ય વરસાદ, 10 ટકા સંભાવના સામાન્યથી વધુ વરસાદ, 15 ટકા સંભાવના સામાન્યથી ઓછો વરસાદ

ઓગસ્ટ 2021: એલપીએ 258.5 મીમી કરતાં 99 ટકા વરસાદ
૮૦ ટકા સંભાવના સામાન્ય વરસાદ, ૧૦ ટકા સંભાવના સામાન્યથી વધુ વરસાદ, ૧૦ ટકા સંભાવના સામાન્યથી ઓછો વરસાદ

સપ્ટેમ્બર 2021: એલપીએ 170.2 મીમી કરતાં 116 ટકા વરસાદ
30 ટકા સંભાવના સામાન્ય વરસાદ, 60 ટકા સામાન્યથી વધુ વરસાદ

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post