September 23, 2021

મોદી સરકારે PM કિસાન યોજનામાંથી છ કરોડથી વધુ ખાતેદારોના નામ કાઢી નાખ્યા- જાણીલો આ પાછળનું કારણ

Share post

કેન્દ્ર સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલી ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિ યોજના બહાર પાડવામાં આવી છે. દેશભરના ખેડૂતોને આપવામાં આવતી 6 હાજર રૂપિયાની મદદ કરવામાં આવે છે.ત્યારે તેમાંથી  2 કરોડ ખેડૂતોને હટાવી દેવાયા છે.  તેના ખાતામાં સાતમા હપ્તા અંતર્ગત 2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે.

બીજી બાજુ સરકાર બોગસ ખેડૂતો પર પણ સકંજો કસી રહી છે. આ કારણેથી  ખેડૂતોને લીસ્ટમાંથી  હટાવવામાં આવ્યા છે. આ સમયે પીએમ કિસાન પોર્ટલમાં યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા 9 કરોડ 97 લાખની આસપાસ થઈ ગઇ છે જ્યારે થોડા દિવસ પહેલા જ આ સંખ્યા 11 કરોડની નજીક હતી.

સરકાર દ્રારા  4 મહિનામાં 2 હજાર રૂપિયાનો હપ્તો નાખવામાં આવે  છે. આ જ અંતર્ગત 1 ડિસેમ્બરથી ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા આવી રહ્યાં છે. બોગસ ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઇ રહ્યાં હતા. ત્યાર બાદ સરકારે આવા ખેડૂતો પાસેથી રિકવરી શરૂ કરી હતી જે આ યોજનાને પાત્ર ન હતા. અત્યાર આવા કેસ સૌથી વધુ  પ્રમાણ મહારાષ્ટ્ર, એમપી અને યુપીથી સામે આવ્યા રહ્યીયા છે.

માનવામાં આવી રહ્યું છે કે રિકવરીના ડરથી અનેક રાજ્યોમાં ફેક એન્ટ્રી કરનારા ખેડૂતોએ પોતાના નામ હટાવી લીધા છે જ્યારે લાખો ખેડૂતોને તેમના ખોટા ડેટાના કારણે પોર્ટલમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

જેમ જેમ હપ્તા આગળ વધતા જાય છે તેમ તેમ યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા ઘટતી જાય  છે. પીએમ કિસાન પોર્ટલ અનુસાર પહેલો હપ્તો 10.52 કરોડ ખેડૂતોને મળ્યો હતો. ત્યારે બીજો હપ્તો 9.97 કરોડ, ત્રીજો 9.05 કરોડ, ચોથો હપ્તો 7.83 કરોડ અને પાંચમો હપ્તો 6.58 કરોડ ખેડૂતો સુધી પોંહચી ગયો છે. જ્યારે છઠ્ઠો હપ્તો મેળવનાર ખેડૂતોની સંખ્યા ઘટીને  3.84 કરોડ થઈ ગઇ છે. ત્યારે  સાતમો હપ્તો મેળવનાર ખેડૂતોની સંખ્યા તેનાથી પણ ઓછી હોઇ શકે છે.

મહારાષ્ટ્રમાં આવા 2.30 લાખ ખેડૂતોને સમ્માન નિધિની ચુકવણી કરવામાં આવી છે, જે ટેક્સ ભરે છે. તપાસ દ્રારા  આ મામલો સામે આવ્યો છે કે,  અત્યારે આવા ખેડૂતોને કુલ 208.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. હવે સરકાર તેમની પાસેથી આ રકમ વસૂલી કરી રહયા છે. તેની સાથે જ તમિલનાડુમાં 5.95 લાખ લાભાર્થીઓના ખાતાની તપાસ કરવામાં આવી, જેમાંથી 5.38 લાખ બોગસ નીકળ્યા. હાલ સરકાર આવા લોકો પાસેથી  વસૂલી કરી રહી છે. આવી જ છેતરપિંડીની ખબરો અનેક રાજ્યોમાંથી મળી રહી  છે, જેમાં લાખો અપાત્ર ખેડૂતો આ યોજનાનો લાભ લઇ રહ્યાં હતાં.

નવી લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારુ નામ:

વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.

હોમ પેજ પર મેન્યૂ બાર જુઓ અને અહીં ‘ફાર્મર કોર્નર’ પર જાઓ.

અહીં ‘લાભાર્થી સૂચી’ની લિંક પર ક્લિક કરો.

તે બાદ તમારા રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને  ગામની વિગતો નોંધો.

આટલુ કર્યા બાદ Get Report પર ક્લિક કરો અને આખી લિસ્ટ જુઓ

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post