September 23, 2021

કૃષિ કાયદાના વિરુદ્ધમાં આ વરરાજાએ પોતાના જ લગ્નમાં એવું કર્યું કે, લોકોમાં થઇ રહી છે ચર્ચા…

Share post

અત્યારે આખા વિશ્વમાં કોરોનાનો કહેર છે. એવા સમયમાં કૃષિ કાયદાને કારણે ભારત દેશના કેટલાક રાજ્યોના ખેડૂતો આંદોલન પર ઉતરી આવ્યા છે. કેન્દ્રનાં કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ કરવા માટે ચાલુ કરવામાં આવેલ ખેડૂત આંદોલનની આગેવાની પંજાબ તેમજ હરિયાણાનાં મોટાભાગનાં ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂત આંદોલનનાં પગલે હજારો ખેડૂતો દિલ્હી બોર્ડર પર પણ ઉમટયા છે. તે ખેડૂતો આંદોલન માટે દિલ્હી બોર્ડર પર પહોંચ્યા નથી.

તેઓ દ્વારા પણ જુદી જુદી રીતે આંદોલનને ટેકો આપવામાં આવી રહ્યા છે. જેવી રીતે હરિયાણાનાં કરનાલ જિલ્લામાં એક વરરાજાએ ખેડૂતોને ટેકો આપવા માટે લક્ઝરીયસ કારમાં બેસવા માટે ના કહી હતી તેમજ ટ્રેક્ટર પર બેસીને તેણે પોતાની જાન કાઢી હતી.

દુલ્હે રાજા તેમજ અન્ય જાનૈયાઓ ટ્રેકટર પર બેસીને જ દુલ્હનનાં ઘરે લગ્ન કરવામાં આમતે ગયા હતા. વરરાજા દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, અમે ભલે રહેવા માટે શહેર બાજુ વળ્યા હોય પણ અમારા મૂળિયા કૃષિ સાથે જ જોડાયેલા છે. ખેડૂતોને આ ભારત દેશમાં પ્રાથમિકતા અપાવી જ જોઈએ. આ માટેનો સંદેશો ભારત સરકાર સુધી પહોંચે તે માટે મેં ટ્રેકટર પર બેસીને જાન કાઢી છે.

આ સંદેશો ભારત સરકાર સુધી પહોચે અને ભારત દેશના બધા ખેડૂતોને તેનો હક મળી રહે . ખેડૂતોને તેની ખેતી માટેની બધી પ્રાથમિકતા મળી રહે. આ થવાથી ખેડૂતોને ઘણો લાભ પ્રાપ્ત થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post