September 18, 2021

તમામ છોકરીઓ એવું ઈચ્છતી હોય છે કે તેનો પતિ સુહાગરાતે આવું કરે, પરંતુ કહી શકતી નથી!

Share post

હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જે આપની માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. છોકરીઓની માટે લગ્ન અતિ  મહત્વપૂર્ણ હોય છે. છોકરી પોતાના પતિ માટે પોતાનું ઘર છોડીને નવી દુનિયા વસાવે છે. જેથી પતિની પણ ફરજ બને કે, પત્નીની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે. મોટાભાગનાં લોકો પોતાના લગ્નનું સપનું નાનપણથી જોતાં હોય છે.

આની સાથે જ તે પોતાની પહેલી રાત માટે પણ ખુબ વિચારી રાખતા હોય છે. છોકરાઓ ઘણીવાર પોતાની ઈચ્છાઓ આગળ છોકરીઓની ઈચ્છાઓને અવગણી નાંખતા હોય છે પણ હકીકત તો એ છે કે, હીરો બનવા માટે તમારે તેની ઈચ્છાઓનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આવો જાણીએ એવી 7 વાતો વિશે કે, જે છોકરીઓ પહેલી રાત્રે કરવા ઈચ્છતી હોય છે.

1. જરૂરી નથી કે તે પહેલી રાત્ર માત્ર સંભોગ કરવાં માટે જ હોય છે. પત્નીને પોતાની બાંહોમાં લઈને, પ્રેમથી વાતો કરવી જોઈએ. પત્નીને એવી લાગણી આપવી જોઈએ કે, તમે તેની સાથે હંમેશા રહેશો.

2. ઘણીવાર લગ્ન તેમજ ભાગદોડને લીધે છોકરી સરખી રીતે ભોજન કરી શકતી નથી. સારું રહેશે કે, તમે તેની માટે કોઈ લાઈટ ફૂડ તૈયાર કરાવી આપો. જો તમારી વાઈફ મુડવાળી હોય તો મોડું ન કરશો.

3. છોકરીઓ સુહાગ રાતને યાદગાર બનાવવા માટે ઈચ્છતી હોય છે. આની માટે રોમેન્ટિક તસવીરથી વધુ સારું શું હોઈ શકે? તેને હગ કરીને સેલ્ફી લો. તમે તેના કેન્ડીડ ફોટોઝ પણ લઈ શકો છો.

4. કેટલીક છોકરીઓ સોશિયલ મીડિયા પર એટલી એક્ટિલ હોય છે કે, તે દરેક સમય અપડેટ રહેવા ઈચ્છતી હોય છે. જો તમારી વાઈફ પણ એવી જ હોય, તો તેની સાથે સોશિયલ મીડિયા પર પિક્ચર્સ શેર કરો.

5. છોકરીઓ ગિફ્ટ માટે ખુબ એક્સાઈટેડ હોય છે. તેની સાથે વિડિંગ ગિફ્ટસ્ જોઈ શકો છો. સારું રહેશે કે, તમે તેની માટે કોઈ ખાસ ગિફ્ટ લઈને જાવ તેમજ તેને સરપ્રાઈઝ આપો.

6. લગ્નમાં બધાં લોકોથી ઘેરાયેલા લોકોની ભીડ પછી પોતાની વાઈફ સાથે સૂકુનની કેટલીક ક્ષણો વીતાવવી ખુબ સર્પો પ્લાન છે. તમે પ્રાઈવેટ પાર્ટી કરી શકો છો. આની માટે કેન્ડલ લાઈટ પ્લાન કરી શકો છો.

7. સૌથી જરૂરી બાબત તો એ છે કે, આટલી ભાગદોડની વચ્ચે પત્ની થાકી ગઈ હોય તો સારું રહેશે કે, તમે તેને થોડો આરામ કરવા દો. તમે તેને રિલેક્સિંગ મસાજ પણ આપી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post