September 26, 2021

ગુજરાત: આ ખેડૂત પિતા સાથે એવું તો શું થયું કે, બંને બાળકોને લઈને કુવામાં લગાવી દીધી મોતની છલાંગ

Share post

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેને કારણે સરકાર દ્વારા શરૂઆતમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેને કારણે ઘરમાં રહીને ઘણા બધા લોકોના મગજ ઉપર અસર પાડી હતી. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના દાહોદ જીલ્લામાંથી સામે આવી છે.

ગુજરાતમાં (Gujarat) આવેલ દાહોદ જિલ્લાના (Dahod) નાનીબાંડીબાર ગામમાં રહેતા 32 વર્ષીય એક પિતાએ તેના  બે પુત્રો (Mass Suicide in limkheda) સાથે કૂવામા કૂદી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.લીમખેડા તાલુકાનાના નાનીબાંડીબાર ગામમાં રહેતા 32 વર્ષીય જયંતિ ભાઈ પટેલ અને તેમનો 11 વર્ષનો પુત્ર મેહુલ તેમજ 8 વર્ષનો બીજા પુત્ર સાથે લઈને કોઇ અગમ્ય કારણોસર કૂવામા કૂદી પડ્યા હતા.

પિતા સાથે બન્ને પુત્રની સામુહિક આપઘાતની જાણ થતા ઘર ના તેમજ ફ્ળીયા ના લોકો મા ચીસાચીસ મચી જવા પામી હતી .જે અંગે લીમખેડા પોલીસ ને જાણ થતા પોલીસ ધટના સ્થળે પંહોચી ગ્રામજનો ની મદદ થી ત્રણેય ની લાશ ને બહાર કાઢી પી.એમ અર્થે ખસેડવામા આવી હતી .પોલીસ અકસ્માત અનવ્યે મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પિતા એ તેના 2 સંતાનો સહીત આપઘાત કર્યો હતો જે દરમ્યાન તેની પત્ની ને પણ તેને કુવામા ધકેલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની પત્ની છટકી ગઈ અને પિતા અને પુત્રો કુવામા ખાબકી ગયા અને મોત વ્હાલુ કર્યુ .

હાલમાં આ સમગ્ર ઘટના અંગે લોકો વચ્ચે એવી પણ ચર્ચા થઇ રહી છે કે, જંયતિ ભાઈ લોકડાઉનના સમયમાં અસ્થિર મગજના થઈ ગયા હોય તેવી હરકતો કરતા હતા,ત્યારે ફરી થી જયંતિ ભાઈ બિમારી નો ભોગ બન્યા હોય કે ખોટા વિચારો ને કારણે પુત્રો સાથે કુવામા ભુસકો માર્યો હોય તેવી પણ એક આશંકા વય્કત કરવામા આવી હતી . જયંતિ ભાઈ નિ મગજ ની દવા પણ ચાલતી હતી.

જંયતિભાઈ તેમના પિતાના એકના એક પુત્ર હતા ,પત્ની અને બે પુત્રો સાથે એકલા જ રહીને ખેતી કામ કરી ને પોતાનુ ગુજરાન ચલાવતા હતા .ત્યારે જ્યંતિ ભાઈ એ આવુ પગલુ કેમ ભર્યુ તે પાછળ નુ કારણ હવે પોલીસ તપાસ મા જ બહાર આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post