September 21, 2021

ગુજરાત: હાઈવે પર પુરપાટ ઝડપે જઈ રહેલ શેરડીથી ભરેલી ટ્રક અચાનક જ પલટી મારી જતાં સર્જાયા ભયંકર અકસ્માત

Share post

દરરોજ અનેક અકસ્માત સર્જાતાં રહેતાં હોય છે. એમ છતાં  સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવી રહ્યાં નથી. હાલમાં પણ માર્ગ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. જામનગરમાં આવેલ મોરકંડા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં માલવાહક વાહને રસ્તા પરથી પસાર થઈ રહેલ પદયાત્રીઓને અડફેટે લેતાં 3 લોકોનાં મોત થયા છે.

ભરૂચ-ઝઘડિયા રોડ પર શેરડીથી ભરેલી ઓવરલોડ ટ્રક અચાનક જ પલટી ખાઈ ગઈ હતી, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે. રસ્તા વચ્ચે જ શેરડીથી ભરેલી ટ્રક પલટી ખાઈ જતાં મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી. ભરૂચ-ઝઘડિયા રોડ પર શેરડીથી ભરેલી ઓવરલોડ ટ્રક અચાનક જ પલટી મારી ગઈ હતી, જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે. રસ્તા વચ્ચે જ શેરડીથી ભરેલી ટ્રક પલટી મારી જતાં મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી.

ટ્રક પલટી મારી જતાં કલાકો સુધી સર્જાયો ટ્રાફિકજામ:
ભરૂચ-ઝઘડિયા રોડ પર ઝઘડિયા ચોકડી નજીક સોમવારે સાંજના સમયે ઓવરલોડ ટ્રક ઊભી હતી. આવાં સમયે શેરડીથી ભરેલી ટ્રક રોડ પર જ પલટી મારી ગઈ હતી. જેને કારણે આજુબાજુના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. રોડ વચ્ચે જ ટ્રક પલટી મારી ગઈ હોવાથી કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. છેવટે ટ્રકને રોડ પરથી હટાવ્યા પછી ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો હતો. ટ્રક કોની માલિકીની હતી, એ હજી સુધી જાણી શકાયું નથી.

પોલીસ તથા RTOની કામગીરી શંકાના ઘેરામાં:
ભરૂચ-ઝઘડિયા રોડ પર ઓવરલોડ વાહનો લોકોના જીવ પર જોખમ ઊભું થઈ શકે છે. ભરૂચ-ઝઘડિયા રોડ પર પોલીસ તથા RTOનું સતત ચેકિંગ કરવામાં આવ્યું હોવા છતાં આવાં પ્રકારનાં ઓવરલોડ વાહનો બિનધાસ્ત દોડી રહ્યાં છે, જેથી પોલીસ તેમજ RTOની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આની સાથે જ પોલીસ કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post