September 23, 2021

શાસ્ત્રમાં જણાવેલો આ મંત્ર બોલવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો આવશે સુખદ અંત -જાણો જલ્દી…

Share post

પ્રાચીન ભારતીય ગ્રંથમાં કેટલાક ઉપાય જણાવામાં આવ્યા છે કે, જેનો અમલ કરવાથી દુર્ભાગ્ય દૂર થઈ જતું હોય છે. હાલમાં આવા જ કેટલાક અસરકારક ઉપાયો લઈને આવ્યા છીએ. આ ઉપાય તરત જ અસર કરે છે. આની સાથે જ તેને કરવા પણ ખુબ આસાન છે. એક વાટકીમાં પાણી ભરીને તેને બપોરના સમયે તડકામાં રાખી દેવી. ત્યારબાદ 3-4 કલાક બાદ આ પાણીનો છંટકાવ આસોપાલવના પાનથી ઘરમાં કરવો જોઈએ.

આ સમયે ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. જેથી ઘરમાંથી ક્લેશ દૂર થઈ જશે.  સાંજે ઘરમાં છાણા પર રાખીને ધૂપ કરવો જોઈએ. આનાથી પણ ઘરની નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે. રાત્રે સૂતી વખતે કપુરને ઘી વાળુ કરીને બાળવું જોઈએ. આવું કરવાથી ખરાબ સ્વપ્ન આવ્સેન નહિ. સાંજે ઘરમાં દીવો પ્રગટાવીને શંખ વગાડવો જોઈએ. શંખથી ઘરમાં પાણી પણ છાંટવું જોઈએ કે, જેથી દૂર્ભાગ્ય દૂર થઈ જશે.

રાત્રે ઘરના બધાં ખૂણામાં સિંધાલુણને કાગળમાં બાંધી રાખી દેવું જોઈએ.  સવારમાં જાગીને કોઈની પણ સાથે વાત કર્યા વગર આ નમકને ગટરમાં ફેંકી દેવું જોઈએ. આવું કરવાંથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવવા લાગશે. આની સાથે જ જીવનમાં ભાગ્ય સાથ ન આપતું હોય ત્યારે વ્યક્તિ કોઈપણ કામ કરે તેને સફળતા પ્રાપ્ત થતી નથી. આ સમસ્યાને દુર કરવાં માટેનો ઉપાય ખુબ સરળ છે.

આની માટે દર શનિવારે દૂધમાં કાળા તલ ભેળવીને ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જપ કરતાં-કરતાં પીપળાને ચઢાવવું જોઈએ. આવું કરવાંથી ગમે તેવો ખરાબ સમય ચાલી રહ્યો હોય તે દૂર થઈ જશે. ધનહાનિ અટકાવવા માટે પાણીની પાતળી ધાર ચડાવવીને મંત્રનો જાપ કરતાં રહેવું જોઈએ. જળ ચડાવ્યા બાદ ફૂલ તથા બીલીપત્ર ચઢાવવું જોઈએ.

આવું કરવાંથી શનિના દોષ તો શાંત થઈ જશે. રાહુ, કેતુ અને શનિથી મુક્તિ મેળવવાં માટે દર શનિવારે નદીમાં કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. આવું કરવાંથી શનિ દોષની શાંતિ થાય છે. તમે કાળા તલનું દાન પણ કરી શકો છો. આમ આ ઉપાય આપને ખુબ જ ઉપયોગી સાબિત થશે. આની સાથે જ આપની તમામ સમસ્યાઓ દુર થઈ જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post