September 22, 2021

જાણો કેવી રીતે સાત વર્ષની બાળકી અને આઠ વર્ષનો બાળક કરી રહ્યા છે 100 થી 200 કરોડની કમાણી

Share post

રૂપિયા કમાવા માટેની કોઈ ઉંમર નથી હોતી. હાલ રૂપિયા કમાવા માટે મર્યાદિત ઉંમરની બાંધછોડ પણ ખતમ થઈ ગઈ છે. તે સમયે આજ રોજ અમે તમને એવાં લોકો અંગે જણાવવા માટે જઈ રહ્યા છે. જે  Youtube માં તેનાં વીડિયો અપલોડ કરીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. આ લિસ્ટમાં જેનું નામ સૌથી ઉપર છે, તે માત્ર 8 વર્ષીય છે. તો ચાલો જાણીએ YouTubeનાં ટોપ સેલિબ્રિટીઝ અંગે…

રેથ અને લિંક
રેથ તેમજ લિંક ગજબનાં કોમેડિયન છે. તેનાં ફની વીડિયોથી લોકોને હસાવામાં માહેર આ જોડી Youtube માં સૌથી વધુ રૂપિયા કમાય છે. આ બન્નેની Youtube માં વાર્ષિક કમાણી 17.5 મિલિયન (129 કરોડ રૂપિયા) છે.

રશિયન અમેરિકન Nastya માત્ર 6 વર્ષની છે. પરંતુ તેની Youtubeથી તે વાર્ષિક કમાણી 18 મિલિયન એટલે કે 132 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે. Nastya યુટ્યૂબ પર પોતાની 6 ચેનલ ચલાવે છે. તેના એજ્યુકેશનલ તેમજ ફની વીડિયોનાં લીધે તે બહુ જ લોકપ્રિય બની છે.

ડૂડ પર્ફેક્ટ વીડિયો પ્લેટફોર્મ Youtubeમાં સૌથી વધારે કમાણી કરવાની બાબતમાં બીજા નંબરે આવે છે. 5 મિત્રો તેનાં વીડિયોમાં ક્રેઝી ટ્રિક્સ અપનાવી રહ્યા છે. આખા વિશ્વમાં તેનાં વીડિયો બહુ જ પોપ્યુલર છે. વર્ષ 2019માં માત્ર Youtubeથી આ ગ્રુપે 20 મિલિયન ડોલર એટલે કે 147 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

રેયાન કાઝી…
રેયાન કાઝીની ઉંમર માત્ર 8 વર્ષની છે. પરંતુ તેની આ ઉંમરનાં લીધે તેને નાનો સમજવાની જરાં પણ ભૂલ ન કરો. રેયાન અત્યારે Youtube પર સૌથી વધુ કમાણી કરનારો વ્યક્તિ છે. એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ રેયાન ગયા વર્ષે Youtubeથી 25 મિલિયન ડૉલર એટલે કે લગભગ 184 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રેયાન એક એજ્યુકેશન પ્લેટફોર્મ માટે વીડિયો બનાવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post