September 17, 2021

ફરી એકવાર રાજ્ય સરકાર આ તારીખથી તમામ રાશનકાર્ડ ધારકોને આપી રહી છે મફતમાં રાશન

Share post

કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ભરતમાં પણ કોરોના મહામારીનો ફેલાવો થવામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે દેશમાં લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ઘણા લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો જયારે ઘણા લોકોને તો ભુખ્યા રહેવાનો વારો આવ્યો હતો.

આવા કપરા સમયમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનનાં સમયમાં 3 મહિના સુધી રાશન ધારકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં એને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી દ્વારા સમગ્ર રાજ્ય માટે કેટલીક યોજનાનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા હોવાંનું જણાઈ રહ્યુ છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખી એમણે રાજ્યમાં આગામી વર્ષ જૂન 2021 સુધી મફતમાં ચોખા આપવાની જાહેરાત કરી છે.

1 ડિસેમ્બરથી મફતમાં રાશન :
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, નવા પ્રોજેક્ટ પર કામ 1 ડિસેમ્બરથી શરૂ થશે. આ દરમિયાન સરકારી પ્રશાસન પશ્ચિમ બંગાળમાં તમામ બ્લોકમાં દરરોજનું એટલે કે, દર સપ્તાહે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ નવા પ્રોજેક્ટને ‘ડોર ટૂ ડોર સરકાર’ નામ આપવામાં આવ્યુ છે.

જ્યાં લોકોની સમસ્યાનું સમાધાન એમના ઘરના દરવાજા પર લાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ કોઈ પણ વ્યક્તિ લાભથી વંચિત ન રહે એનું ધ્યાન રાખવા માટેનો મુખ્યમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post