September 17, 2021

આ ઘરેલું ઉપચારથી રાતોરાત દુર થઇ જશે સાથળ વચ્ચે આવતી ખંજવાળ, જાણો જલ્દી…

Share post

માણસનાં શરીરમાં કેટલીય બીમારી જોવા મળે છે પરંતુ તમામ બીમારી રોગો સમાન હોતી નથી. ઘણા રોગ બહુ જ કષ્ઠ દાયક હોય છે જેમ કે, બન્ને પગ વચ્ચે એટલે કે, સાથળની આસપાસ લોકોને ખંજવાળતા તમે જોયા હશે. ઘણા આ બીમારી ઉનાળામાં પરસેવો વધારે વળવાથી તેમજ ચોંટવાથી જાંઘોની વચ્ચે ખંજવાળ થાય છે. જાંઘની અંદર હોવાનાં લીધે તે જલ્દી મટતી પણ નથી. આજ રોજ એવી આયુર્વેદિક તેમજ ઘરગથ્થું શુદ્ધ એવો જ દેશી ઉપાય લાવ્યા છીએ જેનાંથી તમે ખંજવાળથી છુટકારો મેળવી શકાય છો તે પણ કોઈ આડ અસર વિના. આ નુસખો બહુ જ અસરકારક છે, તેમજ અજમાવેલ છે.

અજમાં 
રોજની ખંજવાળને દૂર કરવા તમારે 20 ગ્રામ અજમાને 100 ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે તેમજ બાદ તેને શરીરમાં જે પણ ભાગમાં ખંજવાળ આવે, તે ભાગમાં આ પાણી લગાવો ખંજવાળ દુર થઇ જશે. તેની સાથે જ થોડા એવા પાણીમાં અજમાને વાટીને બીજી વાર ખંજવાળ ઉપર લગાવી ખંજવાળ મૂળમાંથી દુર થઇ શકે છે.

નારિયેળનું તેલ તેમજ આંબળા
આમ તો આપણે આંબળાનો ઉપયોગ વાળ માટે કરતાં હોઈએ છીએ પરંતુ તેને ખાવાથી અનેક બીમારીઓ સારી થઇ જાય છે એમાં ખંજવાળ દુર કરવા આંબળાનાં ઠળિયાને બાળીને તેને વાટી લેવા જોઈએ. બાદ એમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવવો જોઈએ. 2 દિવસમાં જ ખંજવાળનું નામ નિશાન મટી શકે છે.

સરસીયાનું તેલ, ચૂનો તેમજ પાણી દ્વારા
આ માટે તમારે સૌથી પહેલા સરસિયાનાં તેલમાં ચૂનો તેમજ પાણીમાં ભેળવીને થોડો ભીનો કરી લ્યો. જેનાંથી ખંજવાળ દુર થાય છે.

ખાંટા દહીં 
અનેક વાર દંહી આ માટે ખૂબ ફાયદાકારક પુરવાર થઇ છે તો જાંઘોની વચ્ચે ખંજવાળ આવતી હોય તો ખાટું દહીં લગાવી લો. દહીંમાં પણ ખંજવાળ દુર કરવા માટેનાં ગુણ રહેલા છે.

કેળાં તેમજ લીંબુ 
કેળામાં મળતા ઘણા ગુણોનાં લીધે તે આ બીમારીઓમાં પણ અસરકારક છે. લીંબુને કેળાનાં રસમાં ભેળવીને ખંજવાળ આવતી હોય તે      ભાગ ઉપર લગાવો તેનાંથી પણ ખંજવાળમાં રાહત મળે છે.

નારીયેલ તેલ તેમજ લીંબુનો રસ 
તમે નાળિયેરનાં તેલનો ઉપયોગ તમે વાળ માટે કરો છો. તે જ તેલને લીંબુનાં રસની સાથે ભેળવીને હળવા હાથે માલીશ કરવામાં આવે તો ખંજવાળ સારી થઇ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post