September 18, 2021

દરરોજ ફરજીયાતપણે અડધી કલાક શારીરિક સુખ માણવું ખુબ જરૂરી છે, જાણો કેમ?

Share post

હવે પહેલા જેવા સમય રહ્યો નથી. આજનો સમય મોડર્ન યુગ કહેવામાં આવે છે, અને લોકો ખૂબ જ ફોરવર્ડ થઈ ગયા છે. આજે નાની ઉંમરમાં થી જ લોકો એકબીજા સાથે પ્રેમ સંબંધો બનાવતા હોય છે એટલું જ નહીં પરંતુ ઘણા લોકો તો લગ્ન પહેલાં જ શારીરિક સંબંધ પણ બનાવતા હોય છે. એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે અને દરેક લોકોનું એવું કહેવું છે કે, જે વ્યક્તિના શારીરિક સંબંધો વધુ સારા હશે તે વ્યક્તિ વચ્ચે નો સંબંધ પણ વધુ મજબુત બને છે. અને આ વાતના આધારે જ લોકો લગ્ન પહેલાં પણ જ્યારે એકબીજાના પ્રેમમાં હોય ત્યારે શારીરિક સંબંધ બાંધતા હોય છે.

હાલના સમયમાં ઘણા બધા લોકો એવા હોય છે જે પોતાના પાર્ટનર નું સ્વાસ્થ્ય સુધારવા માટે શારીરક સુખ માણવાનું ઓછું કરી નાખતા હોય છે. પરંતુ હાલમાં કરવામાં આવેલા એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, આવું કરવું એ ખૂબ જ ખોટી વસ્તુ છે. રિસર્ચ દરમ્યાન જાણવા મળ્યું છે કે, શારીરક સુખ માણવાના કારણે વ્યક્તિને પૂરતા પ્રમાણમાં વ્યાયમ અને કસરત મળી રહે છે. જેથી કરીને તેના શરીરની અંદર રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ નિયમિત રૂપે શારીરક સુખ માણવાના કારણે થતા ફાયદાઓ વિશે.

દરરોજ શારીરક સુખ માણવાથી વ્યક્તિની તંદુરસ્તી જળવાય છે અને ચુસ્તી તેમજ સ્ફૂર્તિ તો વધે જ છે પરંતુ શારીરક સુખના બીજા પણ ઘણા બધા ફાયદાઓ છે. દરરોજ 25 મિનિટ શારીરક સુખ માણવાથી મગજ ખીલે છે. હૃદયરોગ કેન્સર તેમજ ફેફસાના રોગોથી બચી શકાય છે. કેનેડામાં કરવામાં આવેલો અભ્યાસ જણાવે છે કે, રોજ 25 મિનિટ શારીરક સુખ માણવામાં આવે તો તેનાથી પુરુષની 100 કેલરી બળે છે જ્યારે સ્ત્રીની 69 કેલરી બળે છે. દરરોજ 30 મિનિટ ના શારીરક સુખ થી હૃદય અને ફેફસાંને કસરત મળે છે. શરીરમાંથી એવા હોર્મોન્સ છૂટા પડે છે જેને કારણે તણાવ ઘટે છે અને મગજમાં નવા કોષો બને છે.

નેશનલ સર્વે ઓફ સેક્સ્યુઅલ એટિટયુડ એન્ડ લાઈફ સ્ટાઈલના અભ્યાસમાં જણાવ્યા મુજબ, આજકાલ લોકો મહિનામાં સરેરાશ પાંચ વખતથી ઓછો શારીરિક સંબંધ બનાવે છે. જ્યારે વીસ વર્ષ પહેલાંના લોકો મહિનામાં સાડા છ વખત શારીરક સુખ માણતા હતા. દરરોજ શારીરક સુખ માણવાથી વ્યક્તિની લાગણીશીલતા વધે છે. આ ઉપરાંત માઈગ્રેન નું દર્દ પણ મટાડી શકાય છે. પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. 30 મિનિટના શારીરક સુખ માણવાથી ટ્રેડમિલ પર ચાલો તેના કરતાં વધારે કેલેરી બળે છે.

25 મિનિટ શારીરક સુખ માણવાથી કેલેરી બળે છે અને તેનું મેટાબોલિક દ્વારા પ્રમાણ આપવામાં આવ્યું છે. આનાથી ડબલ્સ ટેનિસ રમો તેટલી, 20 મિનિટ ઝડપથી ચાલો તેટલી, 33 મિનિટ ગોલ્ડ રમો તેટલી, 40 મિનિટ યોગ કરો તેટલી અને ૧૯ મિનીટ નૌકા ચલાવો તેટલી કેલરી બળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post