September 22, 2021

ભોપાલ રેલવે સ્ટેશન પર દુર્ઘટના, ઓવર બ્રિજનો શેડ પડ્યો, છ લોકો ઘાયલ

Share post

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના રેલવે સ્ટેશન ઉપર ગુરૂવારની સવારે મોટી દુર્ઘટના થઈ છે. અહીંયા સ્ટેશન પર ઓર બ્રિજ નીચે ઉતરવા વાળા પુલ નો શેડ પડી ગયો છે. દુર્ઘટનામાં લગભગ છ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના બાદ રેલવેના અધિકારીઓ પહોંચી ગયા છે અને બચાવ કાર્ય કરી રહ્યા છે.

ગુરુવારની સવારે આ ઘટના થયા બાદ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની માં આવ્યા છે. પ્લેટફોર્મ નંબર 3 ઉપર થયેલી આ ઘટના બાદ સ્ટેશન પર અચાનક ભાગદોડ મચી ગઇ હતી.

આ આગાઉ પણ ઘણા રેલવે સ્ટેશન ઉપર ફુટ ઓવરબ્રિજ પડવાની ઘટના થઈ ચૂકી છે. ગયા વર્ષે મુંબઈમાં સીએસટી રેલવે સ્ટેશન પાસે ફૂટ ઓવરબ્રિજ પડવાના કારણે છ થી વધારે લોકોનું મૃત્યુ થયું હતું.

રેલ્વે તરફથી સતત સુરક્ષા, આધુનિક રેલવે સ્ટેશનના નિર્માણ નો દાવો કરવામાં આવે છે, પરંતુ સતત આવી ઘટનાઓ સામે આવતી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post