September 26, 2021

આ બાબાએ પ્રવચનમાં જણાવી દીકરો પેદા કરવાની એકી – બેકીની ફોર્મ્યુલા

Share post

મરાઠી કીર્તનકાર અને ઉપદેશક ઇન્દુરિકર મહારાજે એક પ્રવચન દરમિયાન એક એવી ટિપ્પણી કરી છે, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેમણે દીકરો પેદા કરવાનું એકી બેકી ફોર્મુલા જણાવ્યો છે. તેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

ઇંદુરિકર મહારાજનું કહેવું છે કે બેકી દિવસોમાં સંબંધ બનાવવાથી છોકરો જન્મે છે અને એકી દિવસે સંબંધ બનાવવાથી છોકરી જન્મે છે.

અહમદનગર જિલ્લાના એક ગામમાં કીર્તન દરમિયાન ઇન્દુરીકર મહારાજે આ ટિપ્પણી કરી છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે.

ઈન્દુરિકર મહારાજને પોતાના અંદાજમાં પ્રવચન આપતા આ નિવેદનને સાંભળી શકાય છે.એટલું જ નહીં એ પણ જણાવ્યું કે જો સંભોગ અધવચ્ચે છૂટી જાય છે તો પેદા થનાર બાળકની ગુણવત્તા ઉપર અસર પડે છે.

જાણકારોનું કહેવું છે કે ટિપ્પણીના કારણે તેમના ઉપર પૂર્વ ગર્ભધાન અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનિક અધિનિયમ અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post