September 17, 2021

શાહીનબાગ: આવતીકાલે બપોરે 2 વાગ્યે અમિત શાહને મળશે પ્રદર્શનકારી મહિલાઓ

Share post

શાહીનબાગ સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી રહી છે.તાજી જાણકારી અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી તે પોતાની વાત સામે મુકશે.જણાવાઈ રહ્યું છે કે શાહીનબાગની તમામ પ્રદર્શનકારી બપોરે 2:00 વાગ્યે પોતાની માંગ સાથે ગૃહ મંત્રીના આધિકારિક નિવાસ્થાને મુલાકાત કરવા માટે જનાર છે.શાહીબાગ પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગણી નાગરિકતા સંશોધન કાયદા ને પાછો લેવાની જણાવાઈ રહી છે.

જોકે આ મુલાકાતને લઈને ગૃહમંત્રી કાર્યાલયના સૂત્રોનું કહેવું છે કે આવી કોઈ મુલાકાત માટે પ્રદર્શનકારીઓ તરફથી હજુ સુધી લેખિતમાં કોઈ અરજી મળી નથી.તમને જણાવી દઈએ કે ડિસેમ્બરથી ધરણા પર બેઠેલી મહિલા ઓ સીએએની સાથે-સાથે એનસીઆર અને એનપીઆર નો પણ વિરોધ કરી રહી છે.આ પ્રદર્શનને 60 દિવસોથી પણ વધારે સમય વીતી ચૂક્યો છે. પરંતુ હજુ કોઈ નીવાડો આવ્યો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post