September 21, 2021

દિલ્હી બાદ હવે આ રાજ્યમાં વીજળી ફ્રી, રૂપાણી સરકાર ક્યારે લેશે આવો નિર્ણય ?

Share post

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે તે વપરાશકર્તાઓ ત્રણ માસમાં 75 યુનિટ સુધી ની વીજળી વાપરે છે તો તેમને વીજળીનું બિલ નહીં ચૂકવવું પડે. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ સરકારે નિર્ણય કર્યો છે કે ચાના બગીચા માટે આગલા બે નાણાકીય વર્ષ 2020 થી 2021 વચ્ચે કોઈપણ પ્રકારનો આવક વેરો નહીં ભરવો પડે.

મમતા બેનરજીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પહેલા સામાજિક સુરક્ષા માટે ૨૫ રૂપિયાનો ટેક્સ આપવો પડતો હતો પરંતુ હવે આ ટેક્સ નહીં આપવો પડે. નાના સ્તરો પર રોજગાર ફાળવવામાં આવશે.મમતા બેનર્જીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસનું ફોકસ નાની ઇન્ડસ્ટ્રીઓ પર વધારે રહેશે.મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં સરકારી હોસ્પીટલમાં મફતમાં ઈલાજ કરવામાં આવે છે.

તેની સાથે જ બંગાળ સરકારે એક નવી યોજના શરૂ કરી છે જેને “બંધુ પ્રકલ્પ” નામ આપવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ સમુદાયના 60 વર્ષથી વધારે આયુષ્ય ના લોકો જેને કોઈ અન્ય પેન્શન યોજના અંતર્ગત કવર કરવામાં નથી આવ્યા તેમને માસિક એક હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post