September 17, 2021

વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હોટલના રૂમમાંથી મળી આવ્યા 10 કપલ કઢંગી હાલતમાં, પોલીસે…

Share post

આજકાલ સતત વધી રહેલા અપરાધને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે પરંતુ કોઇ જગ્યાએ અપરાધ પર અંકુશ લાવવા માટે પોલીસએ અપરાધીઓ ઉપર સકંજો કસવા માટે ઘણી જગ્યાએ છાપેમારી કરી છે. જ્યારે પોલીસ સ્ટેશન રોડ પહોંચી ત્યારે તેમના હોશ ઊડી ગયા. હાલમાં જે મામલો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે.

તસ્વીરો સાંકેતિક છે.

હકીકતમાં આ મામલે સ્ટેશન રોડ નજીક હોટલોમાં પોલીસે છાપેમારી કરી અને આ દરમિયાન બંધ રૂમમાં 10 પ્રેમી જોડા એકબીજા સાથે લપેટાયેલા મળ્યા. મળેલી ખબર અનુસાર આ મામલે પોલીસે પ્રેમી જોડાઓને ગિરફતાર લીધા છે. તેમજ ઍસડીપીઓ રાઘવ દયાળના નેતૃત્વમાં લગભગ ત્રણ કલાક સુધી છાપેમારીનું અભિયાન ચલાવવામાં આવ્યું અને ઍસડિપીઓ એ જણાવ્યું કે અપરાધ ને ધ્યાનમાં લઈને હોટેલમાં છાપેમારી અભિયાન ચલાવવામાં આવ્યું છે.

જેમાં ઘણી બધી અનિયમિતતા મળી આવી જેની તપાસ ચાલી રહી છે અને દોષી કરાર થવા ઉપર આરોપીઓ તેમજ હોટેલ માલિકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.જણાવવામાં આવી રહ્યું છે કે 10 પ્રેમી જોડાવું વેલેન્ટાઈન ડે મનાવવા માટે રૂમ રાખી હતી અને તેનો પ્લાન આખા વેલેન્ટાઇન દરમિયાન ત્યાં જ રહેવાનો હતો. પરંતુ પોલીસે તેના પ્લાનને ફ્લોપ કરી દીધો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post