September 29, 2021

સિક્કા તો ઘણા જોયા,પરંતુ આ સિક્કો જોઈ લાગશે નવાઈ જાણો વધુ…

Share post

તમે ઘણી બધી એવી વસ્તુઓ જોઈ હશે કે જે દુનિયામાં સૌથી અલગ રીતે જોવા મળી રહી હોય. પરંતુ તમે દુનિયાનો સૌથી મોટો સોનાનો સિક્કો જોયો નહીં હોય. એક વ્યક્તિ દ્વારા દુનિયાનો સૌથી મોટો સોનાનો સિક્કો બનાવવામાં આવ્યો છે. જેનો વજન એક ટન કરતા પણ વધુ જોવા મળી રહ્યા છે. આ સિક્કો ન્યુયોર્કમાં બનાવવામાં આવ્યો છે.

ન્યૂયોર્કમાં રહેતા પર્થ નામના વ્યક્તિએ એક ટનથી પણ વધુ વજન નો સોનાનો સિક્કો બનાવ્યો છે. આ વ્યક્તિ સ્ટોક એક્સચેન્જમાં બુધવારના રોજ એક દિવસના પ્રદર્શન માટે મુકવામાં આવ્યો હતો. આ એક ટન થી વધુ વજનના સોનાના સિક્કાની જોવા માટે લોકોની ભીડ જોવા મળી રહી હતી.

આ સોનાના સિક્કાની શુદ્ધતા 99.9% છે. આ સિક્કાની પહોળાઈ 80 સેન્ટીમીટર છે. અને સિક્કાની ઊંચાઈ 12 સેનટીમીટર છે. આ 99.9% શુદ્ધતાના કારણે ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડ તરીકે ગિનિસ ઓફ વર્લ્ડ બુકમાં ઉમેરવામાં આવ્યો છે.

પર્થ મિટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે લોકો સોના ને સૌથી વધુ પસંદ કરે છે. શું તે લોકો આટલી ઓછી કિંમત એ આટલું બધું ધન સંગ્રહ કરી શકે છે?

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post