September 23, 2021

સ્કૂલ માં વિદ્યાર્થી નું મૃત્યુ, બોર્ડ અને પરિવારજનોએ રજુ કર્યા પોતાના દાવા…

Share post

બોર્ડે કહ્યું કે વિદ્યાર્થીને વાલની સમસ્યા હતી.
વાલીએ કહ્યું કે તેને કોઈ બીમારી હતી નહીં.

નરોડાની સરકારી સ્કૂલમાં 11:00 રીસેસમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મેહુલ ચૌહાણ રમતા રમતા અચાનક પડી ગયો. શિક્ષકે તેને તરત નજીકના હોસ્પિટલમાં લઈ ગયા
ત્યાં ઓકે યોગ્ય ઇલાજ ન થવાના કારણે બાળકને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો.
બાળકને હતી વાલ ની સમસ્યા..
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ મુજબ વિદ્યાર્થીને વાલ અને શ્વાસની તકલીફ હતી. જેના કારણે વિદ્યાર્થીને વારંવાર ચક્કર આવતા હતા. તેથી વિચારથી સ્કૂલમાં રમતા રમતા અચાનક પડી ગયો.તેમજ તેના પરિવારજનોનું કહેવું હતું કે બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ હતી નહીં,છેલ્લા દસ વર્ષમાં તેની આવી કોઈપણ રિપોર્ટ અમને મળી નથી.

પરિવારના લોકો નો આરોપ..
પરિવારજનોએ સ્કૂલ પ્રશાસન ઉપર આરોપ લગાવ્યો છે કે આ ઘટના દસ વાગ્યા ના આસપાસ થઈ. પરંતુ અમને 11 વાગ્યા બાદ જણાવવામાં આવ્યું.અમે સ્કૂલે પહોંચ્યા ત્યારે અમને જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શિક્ષકો એ તમને એટલું જ કહ્યું કે છોકરો રમતા રમતા અચાનક પડી ગયો. પણ આવું કઈ રીતે થઈ શકે? શિક્ષકો અમારાથી પશુ છુપાવી રહ્યા છે.

શાળા પ્રશાસન અને પરિવારવાળા આમને-સામને..
શાળા પ્રશાસનના એલડી દેસાઇએ જણાવ્યું કે અમને પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે બાળકને વાલ અને શ્વાસની બીમારી હતી. બાળકના મૃત્યુ પર અમને દુઃખ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી કઈ કહી શકાય છે. આમાં જો કોઈ શિક્ષકની લાપરવાહી સામે આવી તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ મૃતકના મામા યોગેશ પરમારે જણાવ્યું કે મેહુલ ની માં મારી સગી બહેન છે. તેઓ મારા ઘરમાં દસ વરસથી રહે છે. આ દરમિયાન અમે ભારતમાં કોઈ પણ પ્રકારની બિમારી જોઈ નથી. તેનો કોઈ રિપોર્ટ પણ આવ્યો નથી. છોકરો અચાનક પડી જાય તેવા ગળા હેઠે ઉતરતી નથી. મેં મેહુલ નો મૃત દેહ જોયો છે તે પીળો પડી ગયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post