September 26, 2021

આ છે યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ જાણો ભારત ના કયા સ્થળો થયા શામેલ

Share post

સંયુક્ત રાષ્ટ્રની સંસ્કૃતિક સંસ્થા યુનેસ્કો આપણા વિશ્વના ધરોહરો ના નામમાં દર વર્ષે નવી ઇમારતો અને જગ્યાઓનો સંરક્ષણ માટે જોતી હોય છે. આ વખતે તેમાં એક નામ સામેલ કર્યું છે.

ભારતનું જયપુર શહેર:

આ વખતે ભારત ના “ગુલાબી શહેર” ના નામે જાણીતું રાજસ્થાનનો જયપુર શહેરને પણ વિશ્વ ધરોહર ના નામો માં ઉમેરવામાં આવ્યું છે.જયપુર ની કેટલી બધી ઇમારતો નું 1927માં સ્થાપન કરવામાં આવી છે. જે આજે પણ ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.
ભારતમાં ‘ગુલાબી શહેર’તરીકે ઓળખાતું રાજસ્થાનનું જયપુર શહેર દેશ-વિદેશના પર્યટકો માટે ખૂબ જ આકર્ષક જગ્યા બની ગઈ છે.

આઇસલેન્ડ નું વાતનાયકુલ રાષ્ટ્રીય પાર્ક:

આ જ્વાળામુખી નો વિસ્તાર આઇસલેન્ડ 14% ભાગમાં ફેલાયેલો છે.
આ પાર્કમાં એક ખુબ જ સુંદર ગલેસ્યર પણ જોવા મળે છે. અહીંયા બીજા પણ ખૂબ સુંદર પ્રાકૃતિક જીવો અને વિવિધ પ્રકારના જીવજંતુઓ જોવા મળે છે.

ફ્રેન્ચ ઓસ્ટ્રાલ લેન્ડ્સ એન્ડ સીલ :

આ જગ્યા દક્ષિણ સમુદ્રમાં વચ્ચોવચ આવેલી છે. નાના નાના ટાપુઓ ને યુનેસ્કો ના નવા વિશ્વ ધરોહર માં નામ ઉમેરવામાં આવ્યો છે.
આ ટાપુ પર દુનિયાના સૌથી મોટા તાદાદ અને જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં કીંગ પેગવિન પણ જોવા મળે છે.

પ્રાચીન જાપાન ના  માઉન્ડેડ ટોમ્બા:

જાપાનના ઓસાકા વિસ્તારમાં 49 મકબરા ઓ જોવા મળે છે જે ત્રીજી કે છઠ્ઠી સદીના જમાનામાં બનેલી હોવાનું જણાય છે.
અહીંયા પર જુદા જુદા આકારના મકબરાઓ છે. જેમાં એક ચાવી લગાવવા વાળા છેદ ની જેમ જોવા મળે છે તે પણ એક મોટો મકબરો છે. આ મકવાણા નું નામ સમ્રાટ નીન્ટોકુ રાખવામાં આવ્યું છે. અને આ જ નો સૌથી મોટો મકબરો છે.

ઇરાકની બેબીલોન:

કેટલા વર્ષો ની કોશિશ પછી પ્રાચીન શહેર બેબીલોન ને યુનેસ્કો ના વિશ્વ ધરોહર ના નામોમાં શામેલ કરવામાં આવ્યું છે. ઈરાકમાં ઉચ્છલ પાછળ ના કારણે આ જગ્યા અને ખૂબ જ વધુ નુકસાન થયું હતું પરંતુ હાલમાં તે ન્યૂ સમારકામ કરવામાં આવ્યું છે.

મ્યાનમારની પ્રાચીન રાજધાની:

મ્યાનમારની પ્રાચીન રાજધાની પર્યટકો માટે આકર્ષક કેન્દ્ર બની રહી છે.
અહીંયા હજારો બુદ્ધ ભગવાન ના મંદિર આવેલા છે. આ જગ્યા ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.

પ્લેન ઓફ જાર,લાઓસ:

આ જગ્યા મોટા મોટા પથ્થરોથી બનેલા માટલા નું બનેલું છે. આ જગ્યા સેન્ટ્રલ લાઐસ માં આવેલી છે.
પુરાતત્વવિદોને માનવું છે કે આ જગ્યા પર હજારો રહસ્યમય પથ્થરોથી બનેલા માટલા ઓ લોહ યુગના છે. કેટલાક લોકોનું માનવું છે કે આ માટલા ઓને ઉપયોગ અંતિમ સંસ્કાર માટે કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post