September 26, 2021

જાણો એવું તો શું થયું કે,ખેડૂત પરિવારને લોહીથી લખવો પડ્યો PM મોદી અને યોગી આદિત્યનાથને પત્ર

Share post

મેનપુરી માં એક પરિવાર માટે ગંભીર બીમારી થેલેસેમિયા જેવી દર્દ બની ગઈ કે પરિવાર આર્થિક રૂપથી સંપૂર્ણ રીતે તૂટી ગયો. પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને આર્થિક મદદ માટે લોહીથી પત્ર લખ્યો.

ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના એક ખેડૂત પરિવારમાં બે બાળકો છે જે થેલેસેમિયા નામની બીમારીથી પીડિત છે. બાળકોની આ અજબ બીમારી થી આ પરિવાર પાઈ પાઇ માટે તરસી રહ્યો છે.મેનપુરી માં એક પરિવાર માટે ગંભીર બીમારી થેલેસેમિયા એવો માથાનો દુખાવો બની ગયું કે પરિવાર આર્થિક રૂપથી સંપૂર્ણ રીતે તૂટી.પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને આર્થિક મદદ માટે લોહીથી પત્ર લખ્યો. હકીકતમાં પરિવારના બે માસૂમ બાળકો થેલેસેમિયા નામની બીમારીથી બે વર્ષથી પીડિત છે.

ત્યારબાદ દર મહિને બંને બીમાર બાળકો નું લોહી બદલવામાં આવે છે. લોહી બદલવામાં છે ખર્ચો થાય છે તેના માટે પરિવારે પોતાની કુલ પાંચ વીઘા જમીનમાંથી ચાર વીઘા જમીન ૧૧ લાખ રૂપિયામાં વેચી હતી પરંતુ પૈસા પુરા પડ્યા નહીં. બંને બાળકો નો ઈલાજ ચાલી રહ્યો છે ત્યારે પરિવારના ત્રીજા બાળકમાં પણ ડોક્ટરોએ થેલેસેમિયા ના લક્ષણ બતાવી દીધા.

આ ખેડૂત પરિવાર મેનપુરી જિલ્લાના કિસની વિસ્તારમાં ગામમાં ના રહેવાસી શિવ વીર સિંહ ના બે બાળકો કરિશ્મા અને દિવ્યાંગ છું ને બે વર્ષના રહેવાસી શિવ વીર સિંહ ના બે બાળકો કરિશ્મા અને દિવ્યાંગ છું ને બે વર્ષ પહેલા થેલેસેમિયા નામની ગંભીર બીમારી થઈ આ બીમારીને લઇને બાળકોનું દર મહિને લોહી બદલવામાં આવે છે જેનો એક વખત નો ખર્ચો દસ હજાર રૂપિયા છે. પીડિત પરિવારે દિલ્હી સુધી જઈને બાળકો નો ઈલાજ કરાવ્યો પરંતુ કોઈ હલ નીકળ્યો નહીં. બાળકોના ઇલાજમાં ગરીબ પરિવાર આર્થિક રૂપથી સંપૂર્ણ રીતે તૂટી ગયો.

પરિવાર પાસે પાંચ વીઘા બાપદાદાની જમીન હતી જેમાંથી ચાર વીઘા જમીન પરિવારે 11 લાખ રૂપિયામાં ઈલાજ માટે વેચી દીધી. પરંતુ બાળકો સારા થયા નહીં. ડોક્ટરે આ બીમારીનું સ્થાયી ઈલાજ ઓપરેશન જણાવ્યું છે જેનો ખર્ચો 22 લાખ રૂપિયા છે. પરિવાર પાસે ફૂટી કોડી પણ બચી નથી. એવામાં તેમની ત્રીજા નંબર ની દીકરી રાધા ને પણ થેલેસેમિયાના લક્ષણ બતાવવામાં આવ્યા છે.ગંભીર બિમારીથી પીડિત બાળકો ના પિતા શિવ વીરસિંહે મદદ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લોહીથી પત્ર લખ્યો છે. ડી એમ પ્રમોદ ઉપાધ્યાય પીડિત પરિવારને દરેક સંભવ મદદ નો ભરોસો અપાવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post