September 22, 2021

આ છોકરીઓ પોતાનું યુરિન વેચીને મહિને કમાઇ છે લાખો રૂપિયા, કારણ જાણી ઉડી જશે હોંશ.

Share post

પૈસા કમાવવા એ પણ એક કલા જ છે ,જે દરેકને નથી આવડતી. લોકો જલ્દીથી અમીર બનવા અને પૈસા કમાવવા માટે શુ નથી કરતા. કોઇ બિઝનેસમાં ઝંપલાવે છે, તો કોઇ પોતાની અદાકારી અને તરકીબોથી લાખો કરોડો કમાય છે. પરંતુ શુ તમે સાંભળ્યુ છે કે કોઇ યૂરિન વેચીને લાખો કમાઇ શકે છે.

હા આ વાત સાચી છે. જે તમે વિશ્વાસ નહી કરી શકો. અમેરિકાના ફ્લોરિડામાં રહેવા વાળી છોકરી પોતાનુ યૂરિન વેચીને ઘરે બેઠા લાખો રુપિયા કમાય છે. જ્યારે લોકોને તેના વિશે જાણવા મળ્યુ તો લોકો હેરાનીમાં પડી ગયા.

આખરે શુ ખાસ છે તેના યૂરિનમાં કે લોકો તેનુ યૂરિન ખરીદવા બેચેન છે. તો આવો જાણીએ તેની પૂરી હકીકત. વાત એમ છે કે કોલેજમાં ભણવાવાળી એક છોકરીએ બે વર્ષ પહેલા એક ઓનલાઇન એડ સર્વિસ પર પોતાનુ યૂરિન વેચવા માટે જાહેરાત આપી હતી, જેમાં તેણે લખ્યુ હતુ કે, હું 3 મહિનાથી ગર્ભવતી છુ, જે મારી પોઝીટીવ પ્રેગ્નેન્સી ટેસ્ટ અને યૂરિનને પોતાના કોઇ ખાસ કામ માટે ઉપયોગ કરવા ઇચ્છુ છુ તો હુ તેમને આપી શકુ છુ. યૂરિનના બે ટીપી માટે હુ 25 ડોલર ચાર્જ કરીશ.

છોકરીની આવી ચોંકાવનારી જાહેરાત પર સોશિયલ મીડિયા પર વાયરલ થવાના કારણે તેની પાસે યૂરિન ખરીદવા વાળાઓની ભીડ લાગી ગઇ.

છોકરીનુ યૂરિન ખરીદવા વાળામાં વધારે છોકરીઓ અને મહિલાઓ હતી. આ રીતે યૂરિન વેચીને તે હરરોજ 200 ડોલર એટલે લગભગ 12,000 રુપિયા કમાઇ શકે છે.

મીડિયા રિપોર્ટ મૂજબ છોકરીઓ તે યૂરિનથી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવે છે અને પોઝીટીવ પ્રેગ્નેન્સી ટેસ્ટને બતાવીને એવા પુરુષોને બ્લેકમેલ કરવાનુ કામ કરે છે, જે તેમના જોડે લગ્નની ધમકી આપી શારીરિક સંબંધ બનાવે છે અને પછી લગ્નથી ફરી જાય છે. તેના દ્રારા તે તેના પર દબાણ કરે છે.

જો કે યૂરિન વેચવા વાળી છોકરીઓનુ કહેવુ છે કે ખરીદવા વાળા તે યૂરિનનુ શુ કરે છે, તેના વિશે તેને પોતાને ખબર નથી. તેનુ કહેવુ હતુ કે તે એવુ કરીને લાખો રુપિયા કમાય છે અને એ બધુ એ એટલા માટે કરે છે કે તે પોતાની કોલેજની ફી ભરી શકે.

આ ખબર લોકો સામે ત્યારે આવી જ્યારે એક ન્યૂઝ ચેનલે તેની ઇન્કવાઇરી માટે એક સ્ટીંગ કર્યુ હતુ. એક રિપોર્ટર ગ્રાહક બનીને જાય છે. અ સમયે પૂછવા પર છોકરીએ જણાવ્યુ કે યૂરિન વેચીને હર દિવસ તે લગભગ 12,000 રુપિયા કમાય છે. જો કે ખબર સામે આવ્યા બાદ આ જાહેરાત હટાવી દેવામાં આવી હતી, પરંતુ ત્યા સુધી સોશિયલ મીડિયા પર આ ખબર ફેલાઇ ચૂકી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post