September 26, 2021

આ ઘુટો પીવાથી મટશે છેલ્લા લેવલનું કેન્સર, આ રીતે બનાવો જાતે

Share post

આજે વિજ્ઞાન એક તરફ પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ ઘણા રોગ એવા છે જેની સામે વિજ્ઞાન પણ લાચાર છે. ઘણા રોગ ના ઈલાજ હજી સુધી વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. એલોપથીની મોંઘી દવાઓ સર્જરી અને ઓપરેશન થવા છતાં શરીરના ઘણા રોગોનો ઈલાજ થતો નથી એવો જ એક અસાધ્ય રોગ છે કેન્સર. કેન્સર થી તમે બધા વાકેફ હશો કે જે એક અસાધ્ય રોગ છે. આ રોગ જેને થઈ ગયો તેઓ મનુષ્ય કોઈ દિવસ સારો થઈ શકતો નથી. પરંતુ આજે આપણું ભારતીય આયુર્વેદ ઘણા એવા નુસખાઓ આપી રહ્યું છે. જેનાથી ગમે એવા રોગ દવા વગર સારા થઈ જાય છે. અમે આજે તમને કેન્સર મટાડતા આયુર્વેદિક પ્રવાહી ની વાત કરીશું. જે માત્ર પ્રથમ કે બીજા સ્ટેજના નો કેન્સર નહીં, પરંતુ છેલ્લા સ્ટેજનું કેન્સર મટાડી દે છે. આ લેખને તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને અમારા પ્રયાસ ને સફળ બનાવજો.

કેવી રીતે અને શા માટે થાય છે કેન્સર

આ રોગનો ઈલાજ કેવી રીતે થાય છે. પહેલા અમે તમને આ રોગ વિશેની થોડી જાણકારી આપી દઈએ આપણા શરીરમાં અગણિત પોસ્ટ બનેલા હોય છે આ કોષ લોહી માંથી બનતા હોય છે પરંતુ જ્યારે આ સેલમાં ફેરફાર થવાની શરૂઆત થાય છે આ સેલ કોઈક કારણસર નબળા પડે ત્યારે તેની સીધી અસર આપણા શરીરમાં રહેલા રોગ પ્રતિકારક ક્ષમતા ના તત્વોને પડે છે. શરીરની તાકાત ઓછી થવા લાગે છે અને શરીર કમજોર બનતું જાય છે. બસ આ જ પ્રક્રિયાને કેન્સર કહે છે જે દિવસે દિવસે વધતું જાય છે એક વિચિત્ર વાત છે કે દરેક મનુષ્યના શરીરમાં કેન્સરના સેલ મોજુદ હોય છે પરંતુ તે કદી પણ અસર બતાવતા નથી. પરંતુ જ્યારે આપણી દિનચર્યા અને આદતો બદલાય છે ત્યારે શરીરના આ કેન્સરના શેલ એક્ટિવ થાય છે અને આપણા શરીરને કેન્સરગ્રસ્ત કરી દે છે.

ભગવાને આપણને એક સ્વસ્થ અને નિરોગી શરીર દીધું છે. પરંતુ જ્યારે આપણે ભગવાને આપેલા શરીર સાથે છેડછાડ કરીએ છીએ ત્યારે કેન્સર જેવી બીમારી થઈ જાય છે. ખરેખર વાત એ છે કે કેન્સરના તત્વો આપણા શરીરમાં મોજુદ હોય છે. તે ત્યારે જ એક્ટિવ થાય છે, જ્યારે આપણા શરીરમાં નશીલા પદાર્થ પ્રવેશ કરે સિગરેટ બીડી ગુટકા દારૂ કે પછી ભાંગ વગેરે પ્રકારના નશા આપણા શરીરમાં જાય છે. એ સાથે જ આ વ્યસન ના તત્વો ને જાગૃત કરીને તેને સક્રિય કરે છે અને શરીર કેન્સર તરફ ધકેલાઈ છે. બને ત્યાં સુધી આવા કોઇપણ પ્રકારના નશાથી તમે દૂર રહો.

યોગ્ય ખાણીપીણી ના હોય તોપણ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. જંકફૂડ કે પછી ફાસ્ટ ફૂડ વગેરે ખાદ્ય પદાર્થો અને તમારા ભોજનમાં સામેલ ન થવા દો, નિયમિત વ્યાયામ કરો, પાણી ખૂબ પીવો લીલા શાકભાજીનું સેવન કરો તેમજ માસ કે માંસાહારી ભોજન થી દુર રહો.

અમે જે પ્રવાહી ની વાત કરી રહ્યા છીએ તે ગિલોય(ગળો) અને તુલસીના મિશ્રણથી બને છે તમે આ જાણીને આશ્ચર્યચકિત થશો કે ગીલોય અને તૂલસી બન્નેનું સેવન આપણા શરીરમાં લોહી sales અને માંસપેશીઓને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. ગિલોય(ગળો)ના અમુક ખાસ ગુણ શરીરમાં કેન્સરના સેલ્સને ખતમ કરીને લોહી અને સેલ્સ ને સાફ કરી દે છે અને જ્યારે તુલસી શરીરને પૂર્ણ રીતે તાજગી થી ભરી દે છે. આ બંનેના મિશ્રણથી બનાવવામાં આવેલું પ્રવાહી એટલું અસરકારક છે કે એલોપથીના ડોક્ટરો પણ કેન્સરના રોગીઓ અને આ ઘાટો પીવાની સલાહ આપે છે. કારણ કે છેલ્લા અમુક વર્ષોના રિપોર્ટમાં આ વાત સાબિત થઈ ગઈ છે કે ગિલોય(ગળો) અને તુલસીના આ પ્રવાહીથી ત્રીજા સ્ટેજનું કેન્સર પણ સારું થઇ ગયું છે.


Share post