September 26, 2021

જાણો આ છે દુનિયાના સૌથી મોંઘા ફળો, કિંમત સાંભળીને આંખે અંધારા આવી જશે.

Share post

સામાન્ય રીતે ડોક્ટરો સલાહ આપે છે કે ફળ ખાવા એ સ્વાસ્થ્ય માટે સારી બાબત છે. કારણ કે તે શરીરને ફાયદો પહોંચાડે છે. આ સાથે જ જે લોકો ફળ ખાવા નથી ઈચ્છતા કે તેને કોઈ કારણસર પસંદ નથી કરતા તેમને ફળોનો જ્યુસ પીવાની સલાહ અપાય છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યાં ભારતમાં કેટલાક ફળો સરળતાથી 40થી 50 રૂપિયે કિલો મળી જાય છે ત્યાં દુનિયામાં એવા પણ અનેક ફળો છે જેમની કિંમત લાખોમાં છે. ચાલો જાણીએ તે ફળો વિશે.

એક કિલો દ્રાક્ષની કિંમત 50 લાખ રૂપિયા જેટલી હોય છે. તેને ટેબલ ગ્રેપ્સ (Table Grapes) પણ કહે છે.

પહેલા જાણીએ રૂબી રોમન  ગ્રેપ્સ (Ruby Roman Grapes) અંગે.

હકીકતમાં આ એક પ્રકારની દ્રાક્ષ જ છે. પરંતુ તે વિશ્વની સૌથી મોંઘી દ્રાક્ષ કહેવાય છે. એક કિલો દ્રાક્ષની કિંમત 50 લાખ રૂપિયા જેટલી હોય છે. તેને ટેબલ ગ્રેપ્સ (Table Grapes) પણ કહે છે. લોકો આ ફળોના આવા ભાવ જોઇને જ ખરીદવાની ના પડી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બધા જ ફાળો એકદમ ચોખ્ખા હોય છે. આ ફળોમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ એડ કરવામાં આવતું નથી. તેના કારણે આ ફાળો વાવનારને પણ ખુબ જ મુશ્કેલી થતી જોવા મળે છે. અને ખુબજ મહેનત પણ કરવી પડે છે. તેના કારણે આ બધા ફળોના ભાવ આકસ શુધી ઊંચા હોય છે.

હવે આપણે જાણીએ કે ડેકોપોન સીટર્સ શું છે ???

ત્યારબાદ વાત  કરીએ ડેકોપોન સીટર્સની. તમને આ નામ સાંભળીને નવાઈ લાગશે રંતુ આ એક પ્રકારની નારંગી છે (Orange) જેને દુનિયાનું સૌથી મીઠુ અને સ્વાદિષ્ટ સંતરું કહેવાય છે.  એક ડઝન નારંગી ખરીદવા માટે તમારે 1000 રૂપિયા તૈયાર રાખવા પડે.

સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બીમારીમાં આ ફળ વધારે ખાવાનું કહે છે. અને તેનું પણ કારણ છે કે નારંગીમાં શારીરિક પણે આ નારંગી ખાવાનું પહેલા કહેશે. એમાટે દુનિયા ભરમાં નારાન્ગીનું વાવેતર થતું હોય છે. પરંતુ નારંગી ની માંગ વધુ હોવાના કારણે લોકો સુધી પહોચે એ માટે દવાની ભેળસેળ અને વધુ પડતા ઉત્પાદને પહોચી વળવા ગમે તેવી નારંગી બજારમાં વેચવા માટે મૂકી દે છે. એ આ નારંગી તો સસ્તી મળી રહે છે પરંતુ આમાં જોઈએ એટલા ગુણ મળતા નથી. તે માટે દુનિયાની આ નારંગી સૌથી મોંઘી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post