September 18, 2021

વાર્તા: જાણો આ દરજીની ચતુર પત્ની વિશે, તેણે કરેલા આ કામ ને જોઈ ને તમે ચોંકી જશો…

Share post

એક ગામડામાં એક દરજી રહેતો હતો જે નાના-મોટા દરેક લોકોના કપડાં શિવ તો હતો અને તે કમાણીમાંથી પોતાનું રોજિંદું જીવન ચલાવતો હતો અને તે અને તેની પત્ની બંને ટંકનું ખાવાનું કમાઈ લેતા હતા.

આ દરજી ની ખાસિયત હતી કે તે કપડાં એવા સરસ જીવતો કે તેના કપડાં વર્ષો સુધી ચાલતાં એ જ ગામડાનો રાજા ખૂબ દયાળુ હતો. એક વખત રાજાએ ખુશ થઈને તેને મહેલમાં બોલાવ્યો. રાજકુમારીના થોડા દિવસોમાં લગ્ન હતા. રાજય દરજીને આદેશ આપ્યો કે રાજકુમારી માટે સારામાં સારા કપડા બનાવવામાં આવે. રાજકુમારીના લગ્ન તેની મરજી વિરુદ્ધ થઈ રહ્યા હતા. રાજકુમારી બીજા કોઈને ચાહતી હતી અને તેનું કપડા સીવડાવવા નું જરા પણ મન ન હતું. દરજી બીજા દિવસે સવારે રાજકુમારીના કપડાની સીલાઈ માટે માપ લેવા માટે આવી ગયો.

રાજકુમારી એ લગ્ન થી બચવા માટે એક યોજના બનાવી લીધી.

તેને દરજી ને પોતાના શયન કક્ષમાં બોલાવ્યો અને બધી દાસીઓને રૂમની બહાર જવા માટે આદેશ આપ્યો. આથી બધી જ દાસીઓ રૂમની બહાર જતી રહી. હજુ જેવો દરજી માપ લેવાનું શરૂ કરે તે થોડીક જ ક્ષણોમાં રાજકુમારી મોટે મોટેથી રડવા લાગી. આખા મહેલને સંભળાય એટલી મોટે મોટેથી ચીસો પાડવા લાગી. દરજી તો અચાનક આવું થવાથી ભય અને ડરને લીધે સ્તબ્ધ થઇ ગયો અને તેને કંઇ સમજમાં આવે તે પહેલા રાજકુમારીના રૂમમાંથ બધા લોકો દોડી આવ્યા. ત્યાં સુધી કે સિપાઈઓ દાસીઓ તેમ જ ખુદ રાજા પણ ભાગતા ભાગતા ત્યાં જમા થઈ ગયા.

અને રાજકુમારીએ અરજી પર છેડતીનો આરોપ લગાવી દીધો. દરજી ઉભા ઉભા કાપી રહ્યો હતો અને તેને પણ રડતા રડતા રાજાને જણાવ્યું કે તેણે આવું કંઈ કર્યું નથી.

પરંતુ રાજાએ દરજી ની એક વાત ન સાંભળી ધરતીને કેદ કરી દીધો અને તેને મોતની સજા સંભળાવવામાં આવી ત્યાર પછી રાજાએ અલાન કર્યું કે હવે જ્યાં સુધી રાજકુમારી પૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેના લગ્ન કરવામાં નહીં આવે.

આ વાતની ખબર દરજીની પત્નીને પડી હતી તે ભાગતી ભાગતી રાજમહેલ પહોંચી ગઈ તેને પોતાના પતિના સારા ચરિત્ર માટે ઘણા પુરાવા આપ્યા પરંતુ રાજાને પોતાની દીકરીના અપમાન સામે કોઈ વસ્તુ દેખાઈ રહી ન હતી. દરજી ની પત્ની પર દયા ખાઈને રાજાએ તેને દરજીના ગયા પછી આજીવન ભરણપોષણ પણ આપવાની વાત કરી.

દરજી ની પત્ની એ રાજાના આ પ્રસ્તાવને ઠૂકરાવી દીધો અને એક વચન માગી લીધું રાજાએ દર્દીની જિંદગી ને છોડીને જે કંઈ પણ માગે તે આપવાનું વચન કર્યું. ત્યારે દરજી એની પત્નીને જણાવ્યું કે જે પણ માં છે તે રાજાથી એકલા માગશે તેને દરબારના લોકો પર ભરોસો નથી હાથી રાજા એની વાત માની લીધી અને પોતાના પક્ષમાં વાત કરવા માટે બોલાવી.

એટલામાં થોડા સમયના રાજા ના કચ્છી માંથી મોટે મોટેથી રડવા ના અવાજો આવવા લાગ્યા બધા લોકો ભેગા થઇ ગયા અને રાજા ગુસ્સામાં ને ગુસ્સામાં ખૂબ જ ક્રોધિત થઈ ગયો ત્યારે દરજીની પત્નીએ બધા લોકોને જણાવ્યું કે તેની સાથે રાજાએ દુર્વ્યવહાર કર્યો છે. હાથી ત્યાં હાજર રહેલા બધા લોકો રાજાને ગુનાની નજરોથી જોવા લાગ્યા. હવે રાજાને આખી વાત સમજમાં આવી તેને તરત જ દર્દીને છોડી દેવાનો આદેશ આપ્યો અને દરજી તેમજ તેની પત્ની સાથે અજાણમાં થયેલી ભૂલ ની માફી માગી.

ત્યાર પછી બંને લોકો સન્માન સાથે ઘરે પહોંચ્યા અને તુલસીમાં પોતાની જિંદગી પાછી હસી ખુશીથી વિતાવવા લાગ્યા.

આ સ્ટોરી માંથી આપણને બોધ મળે છે કે બે વ્યક્તિઓ વચ્ચે એકલા માં બનેલી ઘટનાઓ માં થોડી વાતો વણ કહી રહી જાય છે . બંનેમાંથી જેના શુભચિંતક વધારે હોય તેની વાતનો ભરોસો કરવામાં આવે છે. અને બીજા વ્યક્તિને બોલવાનો મોકો પણ નથી આપવામાં આવતો. આમાં ઘણી વખત નિર્દોષ વ્યક્તિ માનસિક તેમજ શારીરિક સજા ઓનો ભોગ બને છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post