September 21, 2021

દસમું નાપાસ આ ખેડૂત ભાઈએ વાવી આ વસ્તુ, થોડા જ સમયમાં બની ગયો લાખોપતિ

Share post

ભારત દેશને ખેતીપ્રધાન દેશ ગણવામાં આવે છે. કેમ કે ભારત દેશનીઅંદર કરોડો લોકો એવા છે કે જે આજે પણ ખેતીવાડી કરીને પોતાના જીવનનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ જ્યારે લોકો ખેતીવાડીનું વ્યવસાય કરે છે ત્યારે તેને ખેતી માં થતી વસ્તુઓ ના પૂરતા ભાવ ન મળવાના કારણે લોકો પોતાના બે સમયની રોટલી ખાવામાં પણ પૈસાની તંગી અનુભવે છે.

પરંતુ અમુક ખેડૂતો એવા છે કે જે પોતાની ટેકનીક અને બુદ્ધિનો ઉપયોગ કરી અને એવી વસ્તુઓ નું વાવેતર કરે છે. તથા એવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. કે જેથી કરીને તે મબલખ ઉત્પાદન કરે છે અને સાથે સાથે તેનો પુરતો ભાવ પણ મેળવે છે. આજે ભારત સરકાર દ્વારા પણ આવી અનેક પ્રકારની નવી નવી ફસલો વિશે વારંવાર જણાવતા હોય છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક ખેડૂત ની કહાની કે જે ભણતરમાં તો માત્ર 10 ધોરણ ભણેલ છે પરંતુ તેણે પોતાની ખેતીમાં કંઈક એવી વસ્તુનુ વાવેતર કર્યું કે જેને કારણે તે માત્ર થોડા જ સમયની અંદર ખૂબ જ પૈસાદાર બની ગયો. કેમકે તેના દ્વારા વાવવા માં આવેલી વસ્તુનો તેને પોષણ ક્ષમ ભાવ મળ્યો અને સાથે સાથે ભરપૂર ઉત્પાદન પણ મળ્યું. જેથી કરીને આ ખેડૂત માત્ર થોડા જ સમયમાં કરોડપતિ તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુ કે જે નું વાવેતર કરીને આ ખેડૂત બની ગયો કરોડપતિ.

મુજફ્ફરપુર ના રહેવાસી યોગેશ પોતાના પરિવારની સાથે મોટે ભાગે શેરડીની ખેતી કરતા હતા. અને આ શેરડીની ખેતી ના કારણે તેના પરિવારનું ગુજરાન પણ ઠીક થાક ચાલી રહેલું હતું. પરંતુ તેની પાસે કોઈ પણ જાતની બચત થતી ન હતી અને આથી જ યોગેશ એ પોતાના ખેતરની અંદર કંઈક અલગ વસ્તુ કરવાનું વિચારી લીધું. અને આ માટે તેણે સોશિયલ મીડિયાનો સહારો લીધો.

ઇન્ટરનેટ પર ઘણી રિસર્ચ કર્યા બાદ યોગેશ ના દિમાગ માં સ્ટ્રોબેરી વાવવાનો લાવ્યો. અને આ માટે તેણે પોતાના પરિવારજનોની અનુમતિ પણ મેળવી લીધી. અને તેણે સ્ટોબેરી ના વાવેતર માટે મહેનત શરૂ કરી દીધી યોગેશ એ પોતાની બધી જ મૂડી આસ્થા વાવેતર પાછળ લગાડી દીધી. યોગેશ પાસે માત્ર દસ વીઘા જમીન હતી અને આ બધી જ જમીનમાં તેણે સ્ટ્રોબેરી વાવી દીધી.

પરંતુ વર્ષના અંતે જ્યારે તેના ખેતરમાં સ્ટ્રોબેરીનો પાક થયો ત્યારે આ મહેનતના કારણે તેને ખૂબ પૈસા મળ્યા. અને આ એક જ પાકના કારણે તેને પાંચ લાખ રૂપિયાની કમાણી થઈ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post