નોબલ પ્રાઈઝ માટે નોમીનેટ થનારી ફક્ત ૧૬ વર્ષ ની કિશોરી કોણ છે?? જાણો ….

Share post

એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમારન ખાનની પીસ પ્રાઇઝ માટે ચર્ચાઓ સામે આવી રહી છે, ત્યારે એક 16 વર્ષની કિશોરી નોબલ પીસ પ્રાઇઝ માટે નોમિનેટ થઈ છે.

‘મેં અનુભવ્યું કે કોઈ આ સ્થિતિને અટકાવવા કંઈ જ કરતું નથી તો મેં જ કંઈક કરવાનું નક્કી કર્યું.’ આ શબ્દો છે સ્વીડનની શાળામાં અભ્યાસ કરતાં કિશોરી ગ્રેટા થનબર્ગના; જેમનું નામ નોબલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ થયું છે. ગ્રેટાએ આંતરરાષ્ટ્રિય સ્તરે ક્લાઇમેટ ચૅન્જ માટે ઝુંબેશ ચલાવી છે. નોર્વેના ત્રણ સાસંદો દ્વારા ગ્રેટાના નામની ભલામણ કરવામાં આવી છે.

જો ગ્રેટાને આ વર્ષનું પીસ પ્રાઇઝ મળશે તો તે પીસ પ્રાઇઝ મેળવનારા સૌથી નાની વયની વ્યક્તિ બનશે. આ પહેલાં પાકિસ્તાનનાં મલાલા યુસફઝાઈને 17 વર્ષે નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું હતું.

તેમની ઝુંબેશે દુનિયાભરના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે. ગયા વર્ષે 15 માર્ચ દુનિયાભરના વિદ્યાર્થીઓએ દર શુક્રવારે હડતાળની શરૂઆત કરી છે. તેમણે ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં સૌ પ્રથમ વખત કલાઇમેટ ચૅન્જ મુદ્દે શાળાની હડતાલ પાડી હતી અને સ્વિડીશ સંસદ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારથી દર શુક્રવારે વિવિધ વિરોધ પ્રદર્શનો માટે તેઓ પોતાની શાળામાં હાજર રહી શકતા નથી.

રાષ્ટ્રીય રાજકારણીઓ, આંતરરાષ્ટ્રીય અધિકારીઓ, શિક્ષણવિદ્દો અને પર્વ વિજેતાઓ યોગ્ય ઉમેદવાર માટે પ્રસ્તાવ મૂકી શકે છે. આ ઇનામની જાહેરાત દર વર્ષે ઑક્ટોબર મહિનામાં કરવામાં આવે છે અને ડિસેમ્બરમાં એનાયત કરવામાં આવે છે, તેના માટેનો કાર્યક્રમ નોર્વેની રાજધાની ઓસ્લોમાં યોજાય છે.

નોબલ કમિટીની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર 2019ના નોબલ પીસ પ્રાઇઝ માટે 301 ઉમેદવારોનો પ્રસ્તાવ આવ્યો છે, જેમાંથી 223 વ્યક્તિગત છે અને 78 સંસ્થાઓ છે.

મેં અનુભવ્યું કે કોઈ આ સ્થિતિને અટકાવવા કંઈ જ કરતું નથી તો મેં જ કંઈક કરવાનું નક્કી કર્યું.આ શબ્દો છે સ્વીડનની શાળામાં અભ્યાસ કરતાં કિશોરી ગ્રેટા થનબર્ગનાજેમનું નામ નોબલ પીસ પ્રાઈઝ માટેનોમિનેટ થયું છે. ગ્રેટાએ આંતરરાષ્ટ્રિય સ્તરે ક્લાઇમેટ ચૅન્જ માટે ઝુંબેશ ચલાવી છે. નોર્વેના ત્રણ સાસંદો દ્વારા ગ્રેટાના નામની ભલામણ કરવામાં આવી છે.

જો ગ્રેટાને આ વર્ષનું પીસ પ્રાઇઝ મળશે તો તે પીસ પ્રાઇઝ મેળવનારા સૌથી નાની વયની વ્યક્તિ બનશે. આ પહેલાં પાકિસ્તાનનાં મલાલા યુસફઝાઈને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું હતું.તેમનીઝુંબેશે દુનિયાભરના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે. ગયા વર્ષે માર્ચ દુનિયાભરના વિદ્યાર્થીઓએ દર શુક્રવારે હડતાળની શરૂઆત કરી છે. તેમણે ગયા વર્ષ ઑગસ્ટ મહિનામાં સૌ પ્રથમ વખત કલાઇમેટ ચૅન્જ મુદ્દે શાળાની હડતાલ પાડી હતી અનેસ્વિડીશ સંસદ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારથી દર શુક્રવારે વિવિધ વિરોધ પ્રદર્શનો માટે તેઓ પોતાની શાળામાં હાજર રહી શકતા નથી.રાજકારણીઓ,અધિકારીઓ અને પર્વ વિજેતાઓ યોગ્ય ઉમેદવાર માટે પ્રસ્તાવ મૂકી શકે છે. આ ઇનામની જાહેરાત દરવર્ષે ઑક્ટોબર મહિનામાં કરવામાં આવે છે અને ડિસેમ્બરમાં એનાયત કરવામાં આવે છે.શિક્ષણવિદ્દો તેના માટેનો કાર્યક્રમ નોર્વેની રાજધાની ઓસ્લોમાં યોજાય છે.નોબલ કમિટીની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર 2019 ના નોબલ પીસ પ્રાઇઝ માટે ઘણા ઉમેદવારોનો પ્રસ્તાવ આવ્યો છે.જેમાંથી 223 વ્યક્તિગત છે અને 78 સંસ્થાઓ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…