રવિવારના દિવસે આ રાશિના જાતકો પર કૃપા વરસાવશે સૂર્ય નારાયણ

Share post

વૃષભ:આજનો દિવસ નજીકના મિત્રો સાથે  પસાર થશે. આ સમયે તમારા લાભદાયક સંપર્ક  થશે. ઘરમાં  સારું  વાતાવરણ બનશે. ખોટી ગતિવિધિઓમાં પણ આર્થિક ખર્ચ થવાની સંભાવના છે, જેના કારણે તમારું બજેટ બગડી થઇ શકે છે. લોન લેવાની પ્લાન બનાવી રહ્યા હોય તો તમારે એ બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે.

કર્ક:આજે મોટાભાગનો સમય મોજ-મસ્તી કરવામાં પસાર થશે. તમારી પ્રભાવશાળી વાણી અન્ય ઉપર સારો પ્રભાવ પાડશે. તમને આજે એવું લાગશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી જેના કારને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો આજે લાભના  થોડાં  સ્ત્રોત ઓછા રહેશે.

કન્યા:દિલની જગ્યાએ દિમાગથી કામ લેવું તમારા માટે યોગ્ય સાબિત થશે. તમારી ભાવુકતાનો કોઇ ફાયદો લઇ શકે છે. આજે સમય મોજ-મસ્તી તથા મનોરંજનના કાર્યોમાં પસાર થશે. સરકારી કાર્યોને પોતાની બેદરકારીના કારણે અધૂરા ન મુકશો,કારણ  કે કોઇ પ્રકારની પેનલ્ટી આવી શકે છે.

વૃશ્ચિક:તમારી જાતને વધુ ઊર્જાવાન અનુભવ કરશો. બધા જ કાર્યને તરત પૂર્ણ કરવાનો પ્રયત્ન રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક કાર્ય થઇ શકે છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. ક્યારેક નિર્ણય લેવામાં મુશ્કેલી થઇ શકે છે. સંતાન સંબંધિત કોઇ પ્રકારની દુવિધા રહેશે. સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે, તો હાલ થોડો સમય સ્થગિત રાખો.

મકર:બીજા લોકોની ભૂલોને માફ કરો એ  તમારા સ્વભાવની મુખ્ય વિશેષતા છે. આ વિશેષતા તમારા માટે ભાગ્ય ખોલનાર સાબિત થશે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં સંપૂર્ણ આયોજન કરો. ખોટી મુસાફરી વધારે થશે. જેના કારણે સમય વ્યર્થ થશે. સાથે જ તણાવ વધશે. બાળકો ઉપર વધારે રોક-ટોક કરવાના કારણે ઘરના વાતાવરણ માં ખરાબી આવશે.

મીન:આજે તમે બધી ચિંતાઓને છોડીને હળવાશના મુડમાં રહેશો. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મનોરંજનમાં સમય પસાર થશે. યુવા પોતાના કરિયરને લઇને વધારે ગંભીર બનશે.સંયુક્ત પરિવારમાં રહેતા લોકો અલગ થશે. જેના કારણે થોડાં વિવાદો પણ ઊભા થઇ શકે છે. આ સમયે તમારે ધીરજ  પૂર્વક નિર્ણય લેવો વધારે જરૂરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post